શોધખોળ કરો

Women Health : 30 વર્ષની ઉંમર બાદ ડાયટમાં જરૂર સામેલ કરો આ ફૂડ, બીમારી આસપાસ પણ નહીં ભટકે

મહિલાઓએ ખાસ કરીને 30 વર્ષ બાદ ડાયટ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક એવી પોષ્ટિક વસ્તુઓ છે. જેના સેવનથી આપ ફાઇન એન્ડ ફિટ રહી શકો છો અને વધતી ઉંમરની અસરનો પ્રભાવ ઘટાડી શકો છો.

Women Health : મહિલાઓએ ખાસ કરીને 30 વર્ષ બાદ ડાયટ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક એવી પોષ્ટિક વસ્તુઓ છે. જેના સેવનથી આપ ફાઇન એન્ડ ફિટ રહી શકો છો અને વધતી ઉંમરની અસરનો પ્રભાવ ઘટાડી શકો છો.

30 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરમાં સ્વાસ્થ્યમાં  ઘણા મોટા ફેરફારો થાય છે. 40 વર્ષની ઉંમરે પહોંચતા જ શરીરના સ્નાયુઓ પર તેની અસર થાય છે.  હોર્મોન્સ પણ અસંતુલિત રહે છે અને સ્વભાવ પણ  ચીડિયા બની જાય છે. આ સિવાય કેટલીક મહિલાઓનું વજન પણ વધવા લાગે છે. 40 વર્ષની ઉંમર સુધીમાં મોટાભાગની મહિલાઓ અનેક બીમારીઓથી ઘેરાવવા લાગે છે. તેમાં હાઈ બ્લડ પ્રેશર, થાઈરોઈડ, ડાયાબિટીસ, સ્થૂળતા, મૂડ સ્વિંગ વગેરેનો સમાવેશ થાય છે. તેથી, હંમેશા સ્વસ્થ રહેવા માટે, સ્ત્રીઓને ઘણી પૌષ્ટિક વસ્તુઓ ખાવાની જરૂર છે, જેમાં તમામ પોષક તત્વો હોય.  સારો ખોરાક, સારી ઊંઘ અને તણાવમુક્ત જીવનની સાથે મહિલાઓ દરરોજ થોડી કસરત કરીને સ્વસ્થ રહી શકે છે. આવો અમે આપને જણાવીએ 10 સૌથી મહત્વપૂર્ણ ખોરાક, જે 30-40 વર્ષની મહિલાઓએ ખાવા જ જોઈએ.

ફ્લેક્સસીડ્સ

ફ્લેક્સસીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર હોય છે. તેના સેવનથી હૃદયના રોગો અને મગજના રોગો સામે રક્ષણ મળે છે. આ સિવાય અળસીના બીજ ખાવાથી પણ હાડકાં મજબૂત થાય છે.

લસણ

લસણનું સેવન દરેક ઉંમર માટે ફાયદાકારક છે કારણ કે તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાઈરલ ગુણ હોય છે. પરંતુ 40 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા સામાન્ય છે, જેના કારણે લસણ તમને બચાવી શકે છે. આ સિવાય લસણમાં હાજર એલિસિન નામનું તત્વ પણ સ્તન કેન્સરને રોકવામાં મદદરૂપ છે.

ગ્રીન વેજિટેબલ્સ

લીલા શાકભાજીમાં  આયર્ન, ઝિંક, વિટામીન K, લ્યુટીન, ફોલેટ, કેલ્શિયમ અને બીટા કેરોટીન જેવા જરૂરી પોષક તત્વો હોય રે છે, જે તમારા શરીરમાં લોહીને વધારે છે, યાદશક્તિ વધારે છે, દૃષ્ટિને તેજ બનાવે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.

અખરોટ

 અખરોટમાં વિટામીન, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. અખરોટ ખાવાથી પેટ ભરેલું  રહે છે, વજન ઓછું થાય છે અને ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે. અખરોટ અને બદામ તમને હૃદયની બીમારીઓથી બચાવે છે. મગફળી તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ

40 વર્ષની ઉંમર પછી હંમેશા ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે તમને હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી બચાવે છે.

બ્રોકોલી

 બ્રોકોલી દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. પરંતુ 40 વર્ષની ઉંમર પછી તેનું સેવન કરવું જ જોઈએ કારણ કે બ્રોકોલીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને પોષક તત્વો તમને કેન્સરથી બચાવે છે. આ સિવાય બ્રોકોલી વિટામિન B6, વિટામિન A અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. બ્રોકોલીના સેવનથી વજન ઓછું થાય છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

સાઇટ્રસ ફ્રુટ્સ

 તમામ પ્રકારના ખાટાં ફળોનું સેવન તમારા માટે ફાયદાકારક છે કારણ કે તેમાં વિટામિન સી હોય છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને એક ઉત્તમ એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે, જે હૃદય રોગ અને કેન્સરનું જોખમ ઘટાડે છે. તેમજ સ્કિનને પણ હેલ્ધી રાખે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget