શોધખોળ કરો

Health Tips: સંતરાનું વધુ પ્રમાણમાં સેવન આપના સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે નુકસાન, જાણો શું છે સાઇડ ઇફેક્ટ?

Health Tips: મોટા ભાગના લોકોનું સંતરા પસંદગીનું ફળ છે. દરેક સિઝનમાં લોકો સંતરાનું સેવન કરે છે. બજારમાં મળતા સંતરા હાલ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યાં છે. મોટાભાગના લોકો સંતરા અને સંતરાનું જ્યુસ પીવાનું પસંદ કરે છે. સંતરા વિટામીન સીથી ભરપૂર હોવાથી તે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે જો કે સંતરાનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે કેવી રીતે જાણીએ..

હેલ્થ: મોટા ભાગના લોકોનું સંતરા પસંદગીનું ફળ છે. દરેક સિઝનમાં લોકો સંતરાનું સેવન કરે છે. બજારમાં મળતા સંતરા હાલ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યાં છે. મોટાભાગના લોકો સંતરા અને સંતરાનું જ્યુસ પીવાનું પસંદ કરે છે. સંતરા વિટામીન સીથી ભરપૂર હોવાથી તે ઇમ્યુનિટીને પણ બૂસ્ટ કરે છે જો કે સંતરાનું વધુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થાય છે કેવી રીતે જાણીએ..

એક્સપર્ટના મત મુજબ સંતરાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો કે લોકો તેના નુકસાનથી અજાણ હોયો છે, તો વધુ માત્રામાં સંતરા ખાવાથી શું નુકસાન થાય છે જાણીએ.

સંતરાના વધુ સેવનથી થાય છે નુકસાન

  • સંતરાનું વધુ સેવન કરવાથી આપની પાચન ક્રિયા ખરાબ થઇ જાય છે. તેમાં રહેલા ફાઇબરના કારણે આ સમસ્યા સર્જાઇ છે. જો આપ પાચનની સમસ્યાથી પીડિત હો તો જમ્યા બાદ જ સંતરા ખાવાનું પસંદ કરો.  નહિ તો પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે.
  • સંતરામાં વધુ પ્રમાણમાં વિટામીન સી હોય છે. વીટિમીન સીના વધુ સેવનથી હાડકા કેલ્શિયમને રીલિઝ કરવા લાગે છે અને તેના કારણે હાડકાં નબળા પડી જાય છે. તો લાંબા સમય સુધી સંતરા ખાવાથી હાડકાંની મજબૂતાઇ ઘટી શકે છે.
  • સંતરામાં શુગર પણ છે. જેના સેવનથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે તેના સેવનના થોડા સમય બાદ એનર્જી લેવલ ઘટી જાય છે. આ રીતે ઝડપથી એનર્જી વધવી અને ઘટવી શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. સ્વાસ્થ્ય માટે એનર્જી લેવલ મેન્ટેઇન કરવું અનિવાર્ય છે.
  • સંતરામાં ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ હોય છે. જેનાથી ભૂખ વધુ લાગે છે.જ્યારે આપની ભૂખ વધશે તો આપ વધુ ખાશો અને તેના કારણે આપનું વજન વધશે. જો આપ આપના શરીરનું વજન ઘટાડવા ઇચ્છતા હો તો સંતરાનું સેવન આજથી બંધ કરો. ખાસ સંતરાનું સેવન સવારે ન કરવું જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget