શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

lifestyle: આ બે વસ્તુનું મિશ્રણ તમારા વાળને બનાવશે કાળા અને ભરાવદાર

Health Tips: ફટકડી અને નારિયેળના તેલને ભેગા કરી એકસાથે લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આ બંને એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટી ફંગલ છે.

Health Tips: ફટકડી અને નાળિયેર તેલ બંનેનું મિશ્રણ ચોક્કસપણે થોડું વિચિત્ર છે પરંતુ આ બંને વસ્તુઓ ખૂબ જ ફાયદાકારક છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફટકડીમાં એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે બેક્ટેરિયલ અને ફંગલ ઈન્ફેક્શનને ઘટાડે છે. નારિયેળ તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. જેના કારણે તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. આ સાથે તે વાળ એટલે કે સ્કેલ્પની અંદર મોઈશ્ચરાઈઝરનું પણ કામ કરે છે. જ્યારે પણ તમે આ બંનેને મિક્સ કરીને વાળમાં ઉપયોગ કરો છો તો તેનાથી વાળની ​​સમસ્યા અડધી દૂર થઈ જાય છે. સાથે જ સફેદ વાળની ​​સમસ્યાને ઘણા અંશે ઘટાડવામાં તે અસરકારક છે. એટલે કે કાળા વાળને સફેદ થતાં અટકાવે છે.  

વાળમાં કોલેજન વધારવામાં અને વાળને કાળા કરવામાં ઘણી મદદ કરે છે

આજકાલ બાળકો કે યુવાનોમાં સફેદ વાળની ​​સમસ્યા વધારે જોવા મળી રહી છે. લોકો પોતાના કાળા વાળને સફેદ થતાં અટકાવવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે સાથે બજારમાં અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તમે એક કામ કરી શકો છો. સફેદ વાળને કાળા કરવા માટે સૌથી પહેલા ફટકડી અને નારિયેળ તેલ લો અને બંનેને મિક્સ કરો. વાળમાં કોલેજન વધારવામાં અને વાળને કાળા કરવામાં ઘણી મદદ કરે છે. નાળિયેર તેલ વાળનો રંગ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જ્યારે તમે આ બંનેને એકસાથે લગાવો તો તેનાથી વાળ કાળા રહે છે.     

ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે

ફટકડી અને નારિયેળના તેલને ભેગા કરી એકસાથે લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આ બંને એન્ટી બેક્ટેરિયલ તેમજ એન્ટી ફંગલ છે. તે માથાની ચામડીના ઉપલા સ્તરને સાફ કરવાની સાથે સાથે ડેન્ડ્રફને પણ ઘટાડે છે.

વાળમાં ફટકડી અને નાળિયેર તેલનો ઉપયોગ કેવી રીતે કરશો?

સૌપ્રથમ નારિયેળ તેલને ગરમ કરો. ત્યારબાદ ફટકડીને પીસીને તેમાં મિક્સ કરો. ત્યાર બાદ તેને સહેજ ગરમ કરો. તેલનો રંગ બદલાય ત્યાં સુધી ત્યાં સુધી બંનેને ગરમ કરો. તેલનો રંગ બદલાયા બાદ તેને ઠંડુ થવા દો અને હળવા હાથે વાળમાં લગાવો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Embed widget