શોધખોળ કરો
સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર
સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસીના પાન, બીમારીઓ તમારાથી રહેશે દૂર

પ્રતિકાત્મક તસવીર
1/7

તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તુલસીનો છોડ લોકો માટે જાદુઈ સાબિત થઈ શકે છે. તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર છે.
2/7

આયુર્વેદ મુજબ દરરોજ સવારે નિયમિતપણે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી, આયર્ન અને ફાઇબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.
3/7

સવારે દરરોજ ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે. દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે.
4/7

તુલસીના પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે તુલસીમાં ઔષધીય ગુણો છે જે તમારા મગજને ઘણા પ્રકારના તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.
5/7

તુલસીના પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે તુલસીના પાંદડામાં ઘણા સંયોજનો હોય છે જે ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
6/7

જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
7/7

જો તમને ડાયાબિટીસ ન હોય તો પણ તમારે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. રોજ ખાલી પેટે 5-10 તુલસીના પાન ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની સમસ્યામાં રાહત મળે છે.
Published at : 27 Nov 2024 09:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગાંધીનગર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
