શોધખોળ કરો

Weight Loss Tips: ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન

Weight Loss Tips:વજન ઓછું કરવા માટે માત્ર ડાયટિંગ જ જરૂરી નથી. વજન ઉતારવા માટે યોગ્ય અને બેલેસ્ડ ડાયટ લેવું જરૂરી છે

Weight Loss Tips:આજકાલ દરેક લોકો સ્લિમ રહેવા ઇચ્છે છે. એક્ટ્રેસથી માંડીને સામાન્ય લોકો વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરે છે. કલાકો જિમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો ક્રશ ડાયટિંગનો સહારો લે છે.જો કે વજન ઓછું કરવા માટે ક્રશ ડાયટિંગ જ એક વિકલ્પ નથી આપ ભરપેટ જમીને પણ વજન ઉતારી શકો છો. જો ડાયટમાં  ફેટ અને કાબોહાઇડ્રેઇટસયુક્ત વસ્તુને દૂર કરવામાં આવે તો ભરપેટ ખાઇને પણ વજન ઉતારી શકાય છે. 

ડાયટમાં સામેલ કરો આ ફૂડ 
આપ ભલે ભરપૂર ભોજન લેતાં હો પરંતુ યોગ્ય અને બેલેસ્ડ ફૂડ લેવું જરૂરી છે. આ માટે આપ લો કાર્બ્સ અને લો ફેટ વાળું ફૂડ લઇ શકો છો. ઉપરાંત પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ, વિટામિન યુક્ત ફૂડ લો. આ તમામ ફૂડને સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો. 

ઇંડા
ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ મનાય છે.તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ઇંડાના પીળા ભાગમાં ભરપૂર ફુલ ઓફ ન્યુટ્રીશ્યન  હોય છે. જો દિવસમાં એકથી બે ઇંડા લેવામાં આવે તો સમગ્ર એગ ખાઇ શકો છો જો કે બેથી વધુ લેતાં હોવ તો પીળો પોર્શન હટાવી દેવો જોઇએ. 

પનીર
પનીર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વજન ઉતારવા માટે પનીરને ડાયટમાં સામેલ કરી શકાય. આપ તને ઘરે પણ બનાવી શકો છો. પનીરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે. જેથી અનહેલ્ધી ફૂડ ખાવાથી આપ બચો છો. 

દાળ
દાળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનાથી વજન પણ નથી વધતું. આપણા મસલ્સ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સોયાબીન, રાજમા, છોલે, ચણા, આ બધામાં ફેટ ઓછું અને પ્રોટીન વધુ હોય છે.જેથી ત વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે. 

ગ્રીન વેજિટેબલ્સ
ડાયટમાં આપ લીલા શાકભાજીને અને ખાસ કરીને પાનવાળા શાકભાજીને સામેલ કરી શકો છો. પાલક, મેથી લઇ શકાય.જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, ફાઇબર હોય છે.  લીલા શાકભાજીના સેવનથી પણ વજન ઉતરે છે અને તેનાથી શરીરને ફુલ ન્યુટ્રીશન  પણ મળે છે. આપ ગ્રીન વેજિટેબલ્સને સલાડના રૂપે પણ લઇ શકો છો. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Embed widget