શોધખોળ કરો

Adnan Samiએ 150 કિલોથી વધુ ઘટાડ્યું હતું વજન, આ રહ્યો તેનો ડાયટ પ્લાન

Adnan Sami Weight loss Diet Plan:  આ વર્ષે અદનાન સામીના ટ્રાન્સફોર્મેશનની ખૂબ ચર્ચા થઈ હતી. દરેક વ્યક્તિ તેના ડાયટ પ્લાન વિશે જાણવા માંગે છે.

Adnan Sami Weight loss Diet Plan: બોલિવૂડ સિંગર અદનાન સામીએ પોતાના વેઈટ લોસ ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. જો કે તેનું ટ્રાન્સફોર્મેશન અગાઉ પણ સમાચારોમાં રહ્યું હતું. પરંતુ આ વર્ષે તેનું વજન ઘટાડવાના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા. અદનાનનું વજન 220 કિલો હતું.  જેમાંથી તેણે 150 કિલો વજન ઘટાડ્યું છે. હવે દરેક વ્યક્તિ તેને કઈ રીતે આટલું બધુ વજન ઘટાડ્યું તે જાણવા માંગે છે.

અદનાન સામીએ આ રીતે ઘટાડ્યું વજન

અદનાનના કિસ્સામાં વજન ઘટાડવાની યાત્રાનું દરેક પગલું પડકારજનક હતું. સ્થૂળતાને કારણે તે શરૂઆતના દિવસોમાં વર્કઆઉટ કરી શકતો ન હતો. તેનું શરીર કસરતનો ભાર સહન કરી શકે એટલું મજબૂત નહોતું. જો તેણે ભારે વજન સાથે કસરત કરી હોત તો તેને હાર્ટ એટેક આવી શક્યો હોત. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે તેનું પહેલું પગલું હતું સ્પેશિયલ ડાયટ અને સ્ટ્રિક્ટ પ્લાન. 

અદનાન સામીનો આહાર કેવો હતો

અદનાનને સફેદ ભાત, બ્રેડ અને તમામ જંક ફૂડ છોડી દેવા પડ્યા હતા. આ બધાને બદલે તેણે વધારે પડતું સલાડ ખાવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે ઉપરાંત તેણે તંદૂરી માછલી અને બાફેલી દાળ ખાવાનું શરૂ કર્યું અને આ બધી જ વાનગીઓમાં તેલનો ઉપયોગ ખૂબ જ નહિવત કર્યો. આ સિવાય માખણ વિના ઘરે બનાવેલા પોપકોર્નને પણ આહારમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ગળ્યું ખાવાની ઈચ્છા

વજન ઘટાડતી વખતે મોટાભાગના લોકો ગળ્યું ખાવાની લાલસાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં અદનાન તેની ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષવા માટે ડાયેટ ફજ સ્ટીક્સ, સુગર ફ્રી ડ્રિંક્સ અને ડાયેટ આઈસ લોલી ખાતા હતા. આ સાથે તેણે દારૂ પીવાનું પણ બંધ કરી દીધું હતું.

અદનાન સામીએ દિવસની શરૂઆત ચાના કપથી કરી

અદનાન પોતાના દિવસની શરૂઆત એક કપ ચાથી કરતો હતો.  જેમાં ખાંડ બિલકુલ ન હતી.

બપોરના ભોજનમાં કચુંબર અને સલાડ તેમજ થોડી માછલીઓનો સમાવેશ થતો હતો.

રાત્રિભોજનમાં રોટલી કે ભાત ખાવાની મનાઈ હતી. તે માત્ર બાફેલી દાળ અથવા રોસ્ટ ચિકન જ ખાતો હતો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget