શોધખોળ કરો

Aloo Bhujia: શું આપ પણ આલૂ ભૂજિયા ખાવાના શોખિન છો? તો સાવધાન આ છે તેના સેવનના નુકસાન

આજે આપણે બટેટાના ભુજીયા વિશે વાત કરીશું, જેને ચા સાથે ખાઈ શકાય છે કે અથવા તો સૂકા નાસ્તા તરીકે ચાવથી તેને ખાઇએ છીએ. જો કે તેના સેવનથી અનેક નુકસાન થાય છે.

Aloo Bhujia:આજે આપણે બટેટાના ભુજીયા વિશે વાત કરીશું, જેને ચા સાથે ખાઈ શકાય છે કે અથવા તો સૂકા નાસ્તા તરીકે ચાવથી તેને ખાઇએ છીએ. જો કે તેના સેવનથી અનેક નુકસાન થાય છે.

નમકિન  અને બિસ્કિટથી લઈને સમોસા અને પકોડા સુધી, કેટલાક નાસ્તા વિના ચાની મજા અધૂરી લાગે છે. મોટા ભાગના લોકો ચા સાથે નમકિન વસ્તુ ખાવાનું પસંદ કરે છે, જેમ કે આલૂ ભૂજિયા.  પરંતુ શું તમે જાણો છો કે જે બટાકાના ભુજિયાને તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ચાવથી ખાઓ છો, તે તમારા સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર કરી શકે છે. અગાઉ અમે તમને ટોસ્ટ ખાવાના ગેરફાયદા વિશે જણાવ્યું હતું. હવે આજે  બટાકાના ભુજીયા વિશે જણાવીશું જેના વધુ ઉપયોગથી શું નુકસાન થાય છે.

આલૂ ભુજિયાના ફાયદા અને ગેરફાયદા વિશે નિષ્ણાતો જણાવે છે કે ભુજિયામાં ખૂબ મીઠું હોય છે. આ સિવાય તેમાં ચરબીનું પ્રમાણ પણ વધુ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લિવર વગેરેવાળા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ધ હેલ્થ પેન્ટ્રીના સ્થાપક ખુશ્બૂ જૈન ટિબ્રેવાલાએ કહ્યું ,કે આ નમકીન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકોની ગુણવત્તા પર વિચાર કરવો જોઈએ. ખાસ કરીને કયા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ધ્યાનમાં લેવું આવશ્યક છે. ટિબ્રેવાલા કહે છે કે મોટાભાગની નમકીન પામ તેલ અથવા અન્ય સસ્તા તેલમાં તળવામાં આવે છે અને તે જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે. આનાથી ટોક્સિન બને છે, જે ભુજિયા ખાનારાઓના સ્વાસ્થ્ય પર  ખરાબ અસર કરે છે.

આલુ ભુજિયા અન્ય નાસ્તા કરતા વધુ સારા છે?

જો કે આલુ ભુજિયા ખાવાના કેટલાક ફાયદા પણ  છે,  બટેટા, ચણાનો લોટ, મોઠનો લોટ, બટેટાનો સ્ટાર્ચ, મસાલા વગેરે. આ ઘટકોને જોતા, આલુ ભુજિયા ખરેખર એટલું ખરાબ નથી. ટિબ્રેવાલાએ કહ્યું કે જો આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો આલૂ કી ભુજિયા સારા છે. આપણા પૂર્વજો માટે, નાસ્તો શારીરિક ઉર્જા, પ્રોટીન અને ખનિજોનો સ્ત્રોત હતો. ફ્રાઈંગનો ઉપયોગ માત્ર સંરક્ષણ તકનીક તરીકે થાય છે. જો તમે આલુ ભુજીયા અથવા કોઈપણ નમકીનને બટાકાની ચિપ્સ, બિસ્કીટ વગેરે સાથે સરખાવો તો ભુજીયા વધુ સારો વિકલ્પ સાબિત થશે. કારણ કે તેમાં ઓછા હાનિકારક અને કૃત્રિમ ઘટકો હોય છે અને અન્ય નાસ્તાની સરખામણીમાં કેટલાક પોષક તત્વો પણ હોય છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ખરાબ

નિષ્ણાતે કહ્યું કે, ભારતીય નાસ્તાના ફાયદા અને ગેરફાયદા બંને છે. ઉચ્ચ સોડિયમ અને તળેલા ખોરાકને કારણે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટિબ્રેવાલા કહે છે, “જોતમે એવી પરિસ્થિતિમાં હોવ કે તમારે ચિપ્સ અને ભુજિયા વચ્ચે પસંદગી કરવાની હોય, તો તમારે ચોક્કસપણે ભુજિયા પસંદ કરવા જોઈએ, ચિપ્સ નહીં. જો તમને લાગે છે કે તમે ઘરે આલૂ ભુજીયા બનાવી શકો છો તો આનાથી સારું બીજું કંઈ નથી. પરંતુ જો તમે તેને છોડી શકો છો તો તેનાથી વધુ સારું પણ  કંઈ નથી. તેનું વધુ સેવન બ્લડપ્રેશર, બેડ  કોલેસ્ટ્રોલ અને વજન વધારવાનું કારણ બની  શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget