શોધખોળ કરો

ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે કે નહીં, જાણો શું કહે છે નિષ્ણાત

સામાન્ય રીતે કેટલાક લોકો બળી ગયા બાદ તાત્કાલિક તેના પર ટૂથપેસ્ટ લગાવી દે છે. આ કેટલું યોગ્ય છે. જાણીએ શું કહે છે એક્સ્પર્ટ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. ફટાકડાથી ચામડી થોડી પણ દાઝી જાય તો પણ ઘાની તાત્કાલિક કાળજી લેવી જરૂરી છે. લોકો ટૂથપેસ્ટ લગાવે છે, પરંતુ શું ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?

પ્રકાશનું પર્વ  દિવાળીને લઇને ભારે ઉત્સાહ હોય છે. જ લોકો તેમના ઘરને ફૂલો અને રોશનીથી શણગારે છે અને લક્ષ્મી-ગણેશની પૂજા કર્યા પછી, આતશબાજી કરે છે. દિવાળીના દિવસે  પુષ્કળ ફટાકડા  પણ ફોડવામાં આવે છે. આ દરમિયાન કેટલીક વખત દાઝી પણ જવાઇ છે.  ફટાકડાને કારણે ત્વચા બળી જવાની ઘટનાઓ દિવાળી પર ખૂબ જ સામાન્ય છે. બાળકો ઉપરાંત પુખ્ત વયના લોકોએ પણ ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. મોટા ભાગના ઘરોમાં દાઝી જવાના કિસ્સામાં પહેલા ટૂથપેસ્ટ લગાવવામાં આવે છે, પરંતુ શું ફટાકડાને કારણે બળી જવાના કિસ્સામાં પણ ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?

દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન, મોટા ભાગના લોકો સામાન્ય રીતે આતશબાજી કરે છે અને   સમયે ઘણી વખત દાઝી જવાથી  ચામડી બળી જાય છે, આવી સ્થિતિમાં લોકો ટૂથપેસ્ટ લગાવે છે. જો કે આ કેટલું યોગ્ય છે

વાસ્તવમાં, મોટાભાગની ટૂથપેસ્ટ ત્વચા પર ઠંડક આપે છે અને જ્યારે તે બળે છે, ત્યારે તીવ્ર બળતરા થાય છે, જેના કારણે લોકો રાહત માટે ટૂથપેસ્ટ લગાવે છે, કારણ કે તે તરત જ રાહત આપે છે. જાણીએ નિષ્ણાતો શું કહે છે.

નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો ત્વચા બળી જાય છે તો તેના પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય નથી, તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે, કારણ કે મોટાભાગની ટૂથપેસ્ટમાં સોડિયમ ફ્લોરાઈડ ઉમેરવામાં આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. ત્વચા પર દાઝી જવા પર એન્ટિ-સેપ્ટિક ક્રીમ લગાવવી વધુ સારું છે અને ઘાને સૂકવવા માટેની દવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ.

જો તમે દાઝી જાવ તો તરત જ શું  કરવું?

જો ફટાકડા ફોડવાને કારણે ત્વચા બળી ગઈ હોય તો સૌથી પહેલા તપાસ કરો કે સમસ્યા બહુ ગંભીર તો નથીને. જો ત્વચા ઓછી દાઝી ગઈ હોય તો સૌપ્રથમ દાઝી ગયેલા ભાગને  પાણીમાં નાખી દો. જો તેમાં કોઇ માટી કે  ગનપાવડર ચોટ્યો હોય તો તેને સાફ કરો. , તેનાથી બળતરા પણ ઓછી થઈ જાય છે. આ પછી ઘાને એન્ટિસેપ્ટિક લિક્વિડથી સાફ કરો. જો તમારી પાસે પહેલાથી જ ઘરમાં કોઈ સ્કિન બર્ન હીલિંગ ક્રીમ હોય તો તે લગાવો, નહીંતર તેના બદલે નારિયેળ તેલ લગાવી શકાય.

આ સાવચેતી રાખો

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ, પરંતુ જો કોઈ અકસ્માતે બળી જાય તો તરત જ ટૂથપેસ્ટ લગાવવી જોઈએ અને અસરગ્રસ્ત જગ્યા પર બરફનો ટુકડો સીધો લગાવવો જોઈએ. જો ફોલ્લા દેખાય તો તેને ફોડવાની ભૂલ ન કરો, નહીં તો ઘા થઈ જશે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
Health Tips: ચોમાસામાં પેટને લગતી સમસ્યાઓથી બચવું હોય તો ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી ફૂડ્સ
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
દારુ કરતા પણ વધારે ખતરનાક! આ 5 વસ્તુઓ ખરાબ કરે છે તમારું લીવર 
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Interrupted Urination: યુરીન કરતી વખતે થઇ રહી છે આ સમસ્યા તો સાવધાન, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ
Skin Care Tips: રાત્રે સૂતા પહેલા ક્યારેય ન કરો આ 3 ભૂલો; ત્વચા અકાળે થવા લાગશે વૃદ્ધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Embed widget