શોધખોળ કરો

Dengue: ડેન્ગ્યુના દર્દીને ભૂલથી પણ આ ખાવાની વસ્તુઓ ન આપો, તબિયત બગડી શકે છે

Dengue Care: ડેન્ગ્યુની બીમારીમાં પ્લેટલેટ્સ નીચે ગિરવા લાગે છે. એટલે કે ઓછા થઈ જાય છે. આવી સ્થિતિમાં સૌથી જરૂરી છે કે તમે તમારા આહારનું ખાસ ધ્યાન રાખો.

Dengue: ઋતુ બદલાવા સાથે ડેન્ગ્યુની બીમારી ઝડપથી ફેલાય છે. આ દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ડેન્ગ્યુ દરમિયાન જો તમે આહારનું ધ્યાન નહીં રાખો તો તમારા માટે ખૂબ મુશ્કેલ થઈ શકે છે. તેથી તે દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓથી પરહેજ કરવો જોઈએ. ડેન્ગ્યુ મચ્છરના ઉછેરને કારણે થાય છે. તેના કારણે શરીરમાં પ્લેટલેટ્સ ગિરવા લાગે છે. આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમારા આહારનું પૂરું ધ્યાન રાખો. ચાલો હેલ્થ એક્સપર્ટ પાસેથી આ વિશે વિસ્તૃત જાણીએ. કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ નહીં?

વધુ મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ

ડેન્ગ્યુના દર્દીએ વધુ મસાલેદાર ખોરાક ખાવો જોઈએ નહીં. આનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં ઓછા મસાલાવાળો ખોરાક ખાવો જોઈએ. જે સહેલાઈથી પચી જાય. વધુ મસાલેદાર ખોરાક ખાવાથી બચવું જોઈએ. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે.

તેલયુક્ત ખોરાકથી દૂર રહો

ડેન્ગ્યુના દર્દીએ તેલયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં કારણ કે આ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ રિકવરીમાં પણ સમસ્યા ઊભી કરી શકે છે. આનાથી દર્દીના પાચન પર પણ અસર થાય છે. વધુ તેલયુક્ત ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે.

કેફીનથી બચો

ડેન્ગ્યુના દર્દીએ વધુમાં વધુ પાણી પીવું જોઈએ. કેફીન, ચા કોફી બિલકુલ પીવી જોઈએ નહીં. આનાથી હૃદય પર ખૂબ જોર પડે છે. કેફીનમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આનાથી સમગ્ર સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે. હેલ્થ એક્સપર્ટની સલાહ પર જ નાળિયેર પાણી પીવું.

જીવલેણ ડેન્ગ્યુથી સાજા થવા માટે દર્દીએ આહાર અને સારવાર બંને પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઘણી વાર ડેન્ગ્યુથી સાજા થયા પછી પણ તેની અસર દેખાય છે. ડેન્ગ્યુનો તાવ (ડેન્ગ્યુ ફીવર) ગયા પછી પણ કેટલાક દર્દીઓમાં નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અને કામ કરવામાં મુશ્કેલી આવે છે.

આવી સ્થિતિમાં ડૉક્ટરો ડેન્ગ્યુથી સાજા થયા પછી પણ શરીરની યોગ્ય રીતે સંભાળ રાખવાની સલાહ આપે છે. અહીં જાણો ડેન્ગ્યુથી સાજા થયા પછી આવતી નબળાઈમાંથી કેવી રીતે રિકવર થવું...

ડેન્ગ્યુથી સાજા થયા પછી નબળાઈ દૂર કરવા શું કરવું જોઈએ

સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ડેન્ગ્યુ તાવથી જલદી સાજા કરી શકે છે. ડેન્ગ્યુથી સાજા થયા પછી પણ ખાનપાન અંગે બેદરકારી રાખવી જોઈએ નહીં. ડેન્ગ્યુને કારણે શરીરને જે તકલીફો થઈ છે, તેમાંથી જલદી બહાર આવવા માટે ખોરાકમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. તાજા ફળો, શાકભાજી અને દૂધ દહીંનું સેવન કરવું જોઈએ. આનાથી શરીરને યોગ્ય રીતે પોષણ મળે છે અને ડેન્ગ્યુ પછી થતી સમસ્યાઓથી બચી શકાય છે.

Disclaimer: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે હૃદયની નસોમાં બ્લોકેજ છે?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Ratan Tata salary: ટાટા ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટાને કેટલો પગાર મળતો હતો? દર મિનિટની કમાણી જાણી ચોંકી ઉઠશો
Ratan Tata salary: ટાટા ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટાને કેટલો પગાર મળતો હતો? દર મિનિટની કમાણી જાણી ચોંકી ઉઠશો
IND vs AUS Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે રોહિત શર્મા, જાણો શું છે કારણ?
IND vs AUS Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે રોહિત શર્મા, જાણો શું છે કારણ?
Hurricane Milton: અમેરિકાના ફ્લોરિડા સાથે ટકરાયું મિલ્ટન તોફાન, 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 10નાં મોત
Hurricane Milton: અમેરિકાના ફ્લોરિડા સાથે ટકરાયું મિલ્ટન તોફાન, 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 10નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Food Poisoning | પ્રસાદ લીધા બાદ 30થી વધુ લોકોની લથડી તબિયત| Abp AsmitaHun To Bolish | હું તો બોલીશ | ચોરની અફવા અને અરાજકતા !Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કર્મના કુકર્મની કુદરતી સજા?Surat Rape Case | સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં  સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Pakistan Balochistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, અજાણ્યા બંદૂકધારીઓએ 20 લોકોને કર્યા ઠાર
Ratan Tata salary: ટાટા ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટાને કેટલો પગાર મળતો હતો? દર મિનિટની કમાણી જાણી ચોંકી ઉઠશો
Ratan Tata salary: ટાટા ગ્રુપના ચેરમેન તરીકે રતન ટાટાને કેટલો પગાર મળતો હતો? દર મિનિટની કમાણી જાણી ચોંકી ઉઠશો
IND vs AUS Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે રોહિત શર્મા, જાણો શું છે કારણ?
IND vs AUS Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ શકે છે રોહિત શર્મા, જાણો શું છે કારણ?
Hurricane Milton: અમેરિકાના ફ્લોરિડા સાથે ટકરાયું મિલ્ટન તોફાન, 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 10નાં મોત
Hurricane Milton: અમેરિકાના ફ્લોરિડા સાથે ટકરાયું મિલ્ટન તોફાન, 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન, 10નાં મોત
135 દિવસથી સતત આ શેરમાં લાગી રહી છે અપર સર્કિટ, એક વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા છ કરોડ
135 દિવસથી સતત આ શેરમાં લાગી રહી છે અપર સર્કિટ, એક વર્ષમાં 1 લાખ રૂપિયા બની ગયા છ કરોડ
RBIએ બદલ્યો નહી રેપો રેટ પરંતુ આ સરકારી બેન્કે મોંઘી કરી દીધી લોન
RBIએ બદલ્યો નહી રેપો રેટ પરંતુ આ સરકારી બેન્કે મોંઘી કરી દીધી લોન
Shardiya Navratri 2024 Day 9: આજે શારદીય નવરાત્રીનો નવમો દિવસ, આ રીતે કરો મા સિદ્ધિદાત્રીની પૂજા
Shardiya Navratri 2024 Day 9: આજે શારદીય નવરાત્રીનો નવમો દિવસ, આ રીતે કરો મા સિદ્ધિદાત્રીની પૂજા
Russia-Ukraine War: યુક્રેને રશિયા પર કર્યો ઘાતક ડ્રોન હુમલો, રશિયન એરબેઝને બનાવ્યું નિશાન
Russia-Ukraine War: યુક્રેને રશિયા પર કર્યો ઘાતક ડ્રોન હુમલો, રશિયન એરબેઝને બનાવ્યું નિશાન
Embed widget