શોધખોળ કરો

Health Benefits: બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ ડાયેટમાં કરો સામેલ

બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તે સામાન્ય રીતે બીટરૂટ અથવા સલાડ તરીકે ઓળખાય છે.અમુક સંયોજન અને ખનિજની હાજરીના કારણે બીટ ઔષધીય ગુણધર્મ ધરાવે છે.

Benefits of Beetroot:  બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તે સામાન્ય રીતે બીટરૂટ અથવા સલાડ તરીકે ઓળખાય છે.અમુક સંયોજન અને ખનિજની હાજરીના કારણે બીટ ઔષધીય ગુણધર્મ ધરાવે છે. તેથી તમારા ભોજનમાં બીટનો સમાવેશ કરવો ઉત્તમ રહેશે. કંદમૂળ  સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક લોકો બીટરૂટનો રસ પીવે છે અથવા તેને શાકભાજીમાં એડ કરીને ખાય છે.  તેમાં ઘણા વિટામિન હોય છે, જે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. બીટરૂટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાથે જ તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ, બીટરૂટના ફાયદા શું છે.

  1. એનિમિયા દૂર કરવામાં અસરકારક

બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. જે શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે. જો તમને એનિમિયાની સમસ્યા છે, તો તમે બીટરૂટને ડાયટમાં સામેલ કરી શકો છો.

  1. હૃદયને સ્વસ્થ રાખે છે

બીટરૂટમાં હાજર નાઈટ્રેટ બ્લડ પ્રેશર ઘટાડે છે અને તેમાં હાજર બ્યુટેન લોહીના ગંઠાઈ જવાથી બચાવે છે. આ રીતે બીટરૂટ હૃદય સંબંધિત રોગો માટે મદદગાર સાબિત થઈ શકે છે.

  1. પાચન શક્તિ સુધારે છે

બીટરૂટમાં પૂરતી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. જો તમને કબજિયાત અથવા ગેસની સમસ્યા હોય તો તમે નિયમિતપણે બીટરૂટનો રસ પી શકો છો. તે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

  1. એનર્જી લેવલ વધારવામાં મદદરૂપ

બીટરૂટમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે. જે શરીરનું એનર્જી લેવલ વધારે છે. આ માટે બીટરૂટને ધોઈને તેના ટુકડા કરી લો અને તેને પાણીમાં ઉકાળો, ગાળીને આ પાણીનું સેવન કરો.

  1. ત્વચા માટે ફાયદાકારક

બીટરૂટમાં હાજર ફોલેટ અને ફાઈબર ત્વચા માટે ફાયદાકારક છે. આ માટે તમે બીટરૂટનો રસ ચહેરા પર લગાવી શકો છો. તે પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

  1. યાદશક્તિ વધારવામાં મદદરૂપ

બીટરૂટ યાદશક્તિ વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેમાં રહેલું કોલિન યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો તમે તમારા મનને તેજ કરવા માંગો છો, તો તમે બીટરૂટને તમારા આહારનો ભાગ બનાવી શકો છો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
માદુરોની ધરપકડથી ચીનની ઉંઘ કેમ થઈ ગઈ હરામ? કેવું હશે વેનેઝુએલાનું ભવિષ્ય? ટ્રમ્પની ચાલથી રશિયા પણ હેરાન
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેમ કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
Embed widget