શોધખોળ કરો

Healthy Morning Routine: સવારે ઊઠીને સૌથી પહેલા કેમ પીવું જોઈએ પાણી? જાણો આ 7 અદભૂત ફાયદા વિશે

જો તમે સવારે વહેલા ઉઠીને ભુખ્યા પેટે પાણી પીતા હોવ તો તેના અનેક ચમત્કારી ફાયદા થાય છે. ખાલી પેટે પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, ત્વચા સ્વાસ્થ્ય અને વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે. આવો જાણીએ શરીર માટેની પાણીની ઉપયોગીતા વિશે…

Healthy Morning Routine: જો તમે સવારે વહેલા ઉઠીને ભુખ્યા પેટે પાણી પીતા હોવ તો તેના અનેક ચમત્કારી ફાયદા થાય છે. ખાલી પેટે પાણી પીવાથી તમારું સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, ત્વચા સ્વાસ્થ્ય અને વાળનું સ્વાસ્થ્ય સારું રહે છે. આવો જાણીએ શરીર માટેની પાણીની ઉપયોગીતા વિશે…

પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે. આપણા શરીરમાં 60-65 ટકા પાણી છે. જો તેની ઉણપ હોય તો શરીરનું સમગ્ર સંતુલન ખોરવાઈ જાય છે. એવું કહેવાય છે કે જો તમે સવારે ઉઠ્યા પછી પુષ્કળ પાણી પીશો તો શરીર સ્વસ્થ રહેશે. આપણા દેશમાં મોટાભાગના લોકો સવારે ઉઠ્યા પછી ચા પીવે છે. જો કે, ચા પીતા પહેલા, ભુખ્યા પેટે તેઓએ ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. આ લેખમાં આપણે જાણીશું કે સવારે ખાલી પેટે પાણી પીવાથી શું ફાયદા થાય છે.

તમારું શરીર હાઈડ્રેટ થઈ જશે

જો તમે સવારે ઉઠ્યા પછી પાણી પીઓ છો તો તમારું શરીર હાઈડ્રેટ થઈ જશે. તમે ઘણી વાર જોયું હશે કે રાત્રે સૂતા પછી જ્યારે તમે સવારે જાગીને પહેલી વાર પેશાબ કરો છો ત્યારે તે પીળો હોય છે. મેડિકલ સાયન્સ મુજબ તેનું એક કારણ એ છે કે તમે રાત્રે સુતી વખતે પુરતું પાણી પીધું નથી. આવી સ્થિતિમાં રાત્રે સૂતી વખતે પુષ્કળ પાણી પીવો.

વજન ઘટાડવામાં મદદ કરે છે

જો તમારે વજન ઓછું કરવું હોય તો કેલરીના સેવન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સવારનો નાસ્તો કરતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી કેલરીની માત્રા ઓછી થાય છે. જો તમે સવારે પાણી પીઓ છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આમ કરવાથી, શરીરને ગરમ કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ત્વચા ચમકીલી બને છે

ને ડી-ટોક્સિફાય કરે છે. પાણી કિડનીની ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે. કહેવાય છે કે પાણી પીવાથી ત્વચાની તંદુરસ્તી પણ સુધરે છે. આપણી ત્વચાનો 30 ટકા ભાગ પાણીનો બનેલો હોય છે. આ સ્થિતિમાં, પાણી પીવાથી ત્વચાની ચમક વધે છે.

હૂંફાળું પાણી અપચાથી બચવા માટે સારું

એવું પણ કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને હુંફાળું પાણી પીવાથી વધુ ફાયદો થાય છે. જો અમુક ખોરાક પેટમાં ન પચ્યો હોય તો હૂંફાળું પાણી પાચનમાં મદદ કરે છે. આ સિવાય તે તમારા મેટાબોલિઝમને પણ મજબૂત બનાવે છે. જેથી કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

માથાનો દુખાવો દૂર કરે છેવાળને સ્વસ્થ રાખે છે

ખાલી પેટે પાણી પીવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય તે તમારા વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા વાળમાં 1/4 (એક ચતુર્થાઉસ) પાણી હોય છે. ઘણીવાર પાણીની ઉણપથી પણ વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે.

પાણીથી રોગપ્રતિકારક શકિત વધશે

જો તમે સવારે વહેલા ઉઠીને પાણી પીવો છો તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે ઈન્ફેક્શનને રોકવામાં પણ મદદ કરે છે. આ સિવાય તે ભૂખ લાગવામાં મદદ કરે છે. આમ, આપણે જાણ્યુ કે યોગ્ય માત્રામાં પાણી પીવાના છે અનેક ફાયદા.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget