શોધખોળ કરો

Health Benefits Of Kiwi: વિટામિન ‘C’ના અભાવને દૂર કરતાં કિવિ અદભૂત ગુણોથી ભરપૂર છે, આ રીતે સેવન કરનાથી દૂર થાય છે ત્વચાની કરચલીઓ

Health Benefits Of Kiwi: દરરોજ 1 કીવી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે તે સૌદર્યવર્ધક પણ છે.

વિટામિન સીનો પ્રાકૃતિક સ્ત્રોત

આજે અમે આપને  કીવીના ફાયદા જણાવી રહ્યા છીએ. આ એક એવું ફળ છે.  જે આખા વર્ષ દરમિયાન મળે છે. તમે કોઈપણ સિઝનમાં કીવી ખાઈ શકો છો. કીવી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જેથી  રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. કોરોનાથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત હોવી જોઈએ. આવી સ્થિતિમાં, તમારે તમારા આહારમાં કીવીનો સમાવેશ કરવો જોઈએ. કીવી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જાણીએ કીવીના ફાયદા

કીવીના અદભૂત ફાયદા

1- કીવી હૃદય રોગ, બીપીની સમસ્યા અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2- કીવી ખાવાથી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે.

3- કીવી ખાવાથી ત્વચા ચમકદાર બને છે અને કરચલીઓ દૂર થાય છે.

4- પેટની ગરમી અને અલ્સર જેવી બીમારીઓને દૂર કરવામાં પણ કીવીને ખૂબ જ ઉપયોગી ફળ માનવામાં આવે છે.

5- કીવીમાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોલિક એસિડ હોય છે, જેના કારણે ગર્ભવતી મહિલાઓને ઘણો ફાયદો થાય છે.

6- કીવી ખાવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. દરરોજ કીવી ખાવાથી લોહીમાં ગ્લુકોઝની માત્રા ઓછી થાય છે.

7- કીવી સાંધાના દુખાવા, હાડકાના દુખાવામાં પણ મદદ કરે છે.

કીવી પોષકના તત્વો

કીવી પોટેશિયમથી ભરપૂર છે. કીવીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે, તેથી જે લોકો ફિટનેસનું ધ્યાન રાખે છે તેઓ કિવી ખાવાનું ખૂબ પસંદ કરે છે. કીવીમાં કેળા કરતાં પોટેશિયમ અને અડધી કેલરી વધુ હોય છે. કીવીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં સંતરા કરતાં બમણું વિટામિન સી હોય છે. કીવીમાં ફાઈબર હોય છે જે પાચન શક્તિને વધારે છે. જેથી દિવસમાં એક કિવિ ખાવની ડોક્ટર સલાહ આપે  છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget