શોધખોળ કરો

મખાના ખાવાના છે અનેક ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો

પહેલા સામાન્ય રીતે લોકો વ્રતમાં કે ફરાળમાં મખાના ખાતા હતા. મખાનાની વધતી માંગનું કારણ છે કે તે ખૂબ પૌષ્ટિક હોય છે.

દેશી સ્નેક્સ મખાના ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. છેલ્લા કેટલાક સમયથી મખાના એટલે કે ફોક્સનટ્સની ડિમાન્ડ વધી ગઇ છે. પહેલા સામાન્ય રીતે લોકો વ્રતમાં કે ફરાળમાં મખાના ખાતા હતા. મખાનાની વધતી માંગનું કારણ છે કે તે ખૂબ પૌષ્ટિક હોય છે. મખાનામાં કેટલાક ગુણકારી તત્વ રહેલા છે. જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મખાનાની ખીર દરેક લોકોને ખૂબ પસંદ ગોય છે. મખાનાનો ઉપયોગ શાક બનાવવામાં પણ કરવામાં આવે છે.

મખાનમાં ખૂબ જ ઓછી કેલરી રહેલી છે. જેના કારણથી જે લોકો વજન ઘટાડવા માંગે છે તો ઇવનિંગ સ્નેક્સમાં તમે મખાના સામેલ કરી શકો છો. 50 ગ્રામ શેકેલા મખાનામાં આશરે 180 કેલેરી હોય છે. મખાનામાં ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન રહેલા છે. જેમા કેંપફિરોલ નામના ફ્લેવોનોઇડ પણ હોય છે. આ ફ્લેવેનોઇડમાં એન્ટી એજિંગ ગુણ રહેલા છે. તેમા મેગ્નેશ્યિમ પણ હોય છે જે હેલ્ધી હૃદય માટે જરૂરૂ હોય છે. તે સિવાય તે લોહીમાં રહેલા કેલ્શ્યિમ, પોટેશિયમ અને સોડિયમના લેવલને નિયંત્રીત કરે છે. મખાનામાં આર્યન પણ હોય છે જે લોહીમાં હિમોગ્લોબિન બનાવવા અને ઓક્સિજનના પ્રવાહ માટે જરૂરી છે.

મખાનાને તમે અનેક રીતે સેવન કરી શકો છો.  તે સિવાય તમે તેને શેકીને પણ ટ્રાય કરી શકો છો. પરંતુ ઘીમાં શેકેલા મખાના સ્વાદિષ્ટ લાગે છે. તેમા શેકેલા મખાના વધારે ક્રન્ચી અને ટેસ્ટી લાગે છે. તમે ઇચ્છો તો મખાનામાં મીઠું અને કાળામરી પાઉડર ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો. જો તમને ગળ્યું પસંદ હોય તો તમે રાત્રે દૂધમાં મખાના, ખાંડ અને બદામ ઉમેરીને પણ ખાઇ શકો છો.

મખાના કોઇ સ્વાદ હોતો નથી. તેથી તેમાં મીઠું ભેળવીને ખાઇ શકાય છે. મખાણાને ધીમા તાપે ઘીમાં શેકીને મીઠું ભેળવી ખાવા. આ ઉપરાંત તેની ખીર પણ બનાવામાં આવે છે. આ ઉપરાંત મખાનાનું નિયમિત સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે તેમજ સ્વસ્થ રહેવાય છે. મખાનામાં સમાયેલ પ્રોટીનના કારણે સ્નાયુ મજબૂત બને છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Independence Day: 1947 નહીં પરંતુ 1961 માં આઝાદ થયું હતું ભારતનું આ રાજ્ય, અત્યારે પ્રવાસીઓનું હોટ ફેટવીટ છે આ સ્ટેટ
Embed widget