શોધખોળ કરો

Exam date: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેરા, આ દિવસે યોજાશે એક્ઝામ

ગાંધીનગર: ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્તિકલ પરીક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી છે. 20 ફેબ્રુઆરીથી 2જી માર્ચ સુધીપ્રેકતિકલ પરીક્ષા લેવાશે

ગાંધીનગર: ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્તિકલ પરીક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી છે. 20 ફેબ્રુઆરીથી 2જી માર્ચ સુધીપ્રેકતિકલ પરીક્ષા લેવાશે.

12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્તિકલ પરીક્ષાની તારીખ જાહેર થઇ ચૂકી છે. 20 ફેબ્રુઆરીથી 2જી માર્ચ સુધીપ્રેકતિકલ પરીક્ષા લેવાશે.આ દરમિયાન રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને જીવવિજ્ઞાનની પ્રેક્તિકલ પરીક્ષા યોજાશે.ઉલ્લેખનિય છે કે, જિલ્લા કક્ષાએ બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે.

Ahmedabad NEWS: અમદાવાદમાં પોલીસકર્મીએ ઉચ્ચ અધિકારીઓને કરી આજીજી, મારા દીકરાને નશાની લતમાંથી છોડાવો

Ahmedabad NEWS: સામાન્ય રીતે પોલીસ લોકોને નશાના રવાડે ચડતા અટકાવતી હોય છે અને લોકોની મદદ કરતી હોય છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા ભીખુસિંહ ઝાલા અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પોતાના પરિવારને બચાવવા મદદ માગી રહ્યા છે. તેમનું કહેવું છે કે મારો દીકરો નશામાં એટલો માનસિક વિકૃત થઈ ગયો છે, હવે તો બીક લાગે છે કે હું કે મારા ઘરના ઊંઘમાં હોય અને મારો દીકરો જ અમારું ગળું દબાવી શકે છે. તેમનું કહેવું છે કે અમદાવાદના પોલીસ કમિશનર નશામુક્તિ માટે નાઈટ મેરેથોન કરે છે, પણ મારા દીકરાને નશાની લતમાંથી છોડાવવા કોઈ આગળ આવતું નથી.

ભિખુસિંહનું કહેવું છે કે દીકરો મારઝૂડ કરે, માતા-પિતા-દાદીને ગંદી ગાળો છે. તેમનું કહેવું છે કે, બે વર્ષ પહેલાં મારી વાઇફે એક પડીકી મને બતાવી. એ પડીકી જોઈ તો તેની સાથે સિગારેટ પણ હતી. આટલાં વર્ષોથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું કામ કરતો હોવાથી ગાંજાને સારી રીતે ઓળખું છું. મને ખબર પડી ગઈ કે પડીકીમાં શું હતું. મારી વાઈફને મેં કહ્યું કે આ ગાંજો છે અને એટલે જ તેમનો દીકરો બહાર રખડે છે અને મોડો આવે છે. 

તે દિવસથી મેં મારા દીકરાને જે ખર્ચ માટે 100-200 રૂપિયા આપતો હતો એ બંધ કરી દીધું, કારણ કે આ ગાંજો ઘણી જગ્યાએ 50 રૂપિયામાં જ મળી રહે છે. દીકરો બહુ કકળાટ કરે તો તેને 20 રૂપિયા જ આપતો હતો, કારણ કે મને ખબર છે કે 20 રૂપિયામાં એને કશું મળવાનું નથી. જોકે 6 મહિનાથી તેમનો પુત્ર નશો ન કરતો હોવાનું તેમણે જણાવ્યું.

રાજકોટમાં વિદ્યાર્થીના હાથ પેનને બદલે પકડાવ્યા ઝાડૂ

રાજકોટ: શાળામાં વિદ્યાર્થીઓ પાસે શ્રમકાર્ય કરાવવાના અનેક બનાવો સામે આવતા રહે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે બગીચાવી સફાઈથી લઈને માટી ખોદકામ સહિતના કામો કરાવાય છે. આ અંગેના વિડિયો અનેક વખત સામે આવ્યા છતા તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટની શાળા નંબર 81મા. હાલમાં શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 81નો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓને સ્કૂલમાં જોખમી છજા પર ચડાવી વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓ પાસે જોખમી રીતે સાફ સફાઈનો વિડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વિદ્યાર્થીઓના જીવના જોખમે સફાઈ કરાવતો વિડીયો સામે આવ્યા બાદ લોકો પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

નવસારીની શાળાએ શિક્ષકની ભરતી માટે આપ્યો અનોખો ટાસ્ક

નવસારી: સારી નોકરી મેળવવી એ આજે કઠણ કામ બની ગયું છે. જેમાં પણ સારા શિક્ષકોની પસંદગી કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અનેક પ્રયોગો કરતા હોય છે ત્યારે નવસારીની એક સેમી ગવર્મેન્ટ શાળાએ શ્રેષ્ઠ શિક્ષક લેવા માટે અનોખી જાહેરાત થકી પસંદગી કરવામાં આવી છે.

શિક્ષકની પસંદગી કરવા માટે એક અનોખી જાહેરાત

આજના સમયમાં સારી નોકરી મેળવવીએ ભગવાનને મળવાથી ઓછું નથી. ઘણા લોકો અનેક પ્રયાસો થકી પણ સારી નોકરી મેળવી શકતા નથી. આ જ કારણ છે કે જો ત્યાં 2-4 પોસ્ટ પણ ખાલી હોય તો હજારો લોકો ત્યાં પહોંચી જાય છે. પરંતુ નવસારીની એક સેમી ગવર્મેન્ટ શાળાએ પોતાના વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવા માટે એક અનોખી જાહેરાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
Weight Loss Diet: વજન ઘટાડવા માટે કઈ દાળ છે સૌથી બેસ્ટ? અહીં જાણીલો રેસિપી
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Embed widget