શોધખોળ કરો

આ રીતે કરો પપૈયાનું સેવન, ઝડપથી તમારુ વજન ઘટશે

પપૈયામાં આવા ઘણા પૌષ્ટિક તત્વો જોવા મળે છે, જે તમારા શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગાળવામાં મદદરૂપ થઈ શકે છે.

આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલને કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે.   પરંતુ શું તમે જાણો છો કે આના માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર છે,  જેને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમે તમારા પેટની ચરબીને સરળતાથી દૂર શકો છો.  પપૈયામાં આવા ઘણા પૌષ્ટિક તત્વો જોવા મળે છે, જે તમારા શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓગાળવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે પણ તમારા પેટની ચરબીને કારણે શરમ અનુભવી રહ્યા છો, તો તમે તમારા ડાયેટમાં પપૈયાનો સમાવેશ કરી શકો છો. 

સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરો

શરીરમાં રહેલી ચરબીને ઝડપથી દૂર કરવા માટે દરરોજ સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરો. આને તમે તમારા નાસ્તામાં પણ સામેલ કરી શકો છો. તેનાથી ધીમે-ધીમે પેટની ચરબી ઓછી થશે અને તમે ઉર્જાવાન પણ અનુભવશો. સ્વાદ વધારવા માટે તમે પપૈયા પર કાળું મીઠું, ચાટ મસાલો અને કાળા મરી નાખીને  ખાઈ શકો છો.

પપૈયાનો રસ પીવાથી થશે ફાયદો

જો તમે પેટની ચરબી ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તમારા આહારમાં પપૈયાનો રસ ચોક્કસ સામેલ કરો. પપૈયાનો રસ પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓગળવામાં મદદ મળે છે. પપૈયામાં રહેલા પોષક તત્વો ચરબીને ઓગાળવામાં અને શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. આ સાથે પપૈયા પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

પપૈયા અને દૂધનું સેવન કરો 

જો તમને સવારના નાસ્તામાં કંઈક ભારે ખાવાનું મન થાય છે, તો પપૈયું અને દૂધ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આ માટે દૂધ, પપૈયું અને કેટલાક ડ્રાયફ્રુટ્સને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો. આ મિશ્રણનું સેવન કરવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમને વારંવાર ખાવાની ટેવથી છૂટકારો મળશે. આ તમને વધુ પડતું ખાવાથી બચાવશે, જે તમારા માટે સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

પપૈયુ અને દહીં વજન ઘટાડવા માટે ફાયદાકારક

પપૈયુ અને દહીં વજન ઘટાડવા માટે ફાયદાકારક છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત તે ચરબીને ઓગાળવામાં પણ મદદ કરે છે. દહીં સાથે પપૈયું ખાવાથી વજન ઝડપથી ઓછું થાય છે. આ માટે પપૈયા, દહીં અને ડ્રાયફ્રૂટ્સને સારી રીતે મિક્સ કરીને તેનું સેવન કરો. આનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમે વધુ પડતું ખાવાથી બચી શકો છો, જેનાથી ઝડપથી વજન ઘટશે.

પપૈયાની સ્મૂધી બનાવી સેવન કરો

પેટની આસપાસની ચરબી ઝડપથી ઓગળવા માટે તમે પપૈયાની સ્મૂધી બનાવીને તેનું સેવન પણ કરી શકો છો. આ માટે પપૈયા, દહીં અને ફળોની સ્મૂધી બનાવીને રોજ પીઓ. વજન ઘટાડવાની સાથે તમે દિવસભર ઉર્જાવાન પણ રહેશો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીએ ઈતિહાસ રચ્યો, કિંમત રેકોર્ડ લેવલ પર, જાણો આજની લેટેસ્ટ કિંમત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા નીતિન નબીન, PM મોદીની હાજરીમાં સત્તાવાર જાહેરાત 
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Ahmedabad: ચંડોળા, ઈસનપુર બાદ હવે વટવામાં કોર્પોરેશનનું મેગા ડિમોલિશન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
કર્ણાટકના DGP રામચંદ્ર રાવ સસ્પેન્ડ, ઓફિસના અશ્લીલ વીડિયો વાયરલ, જાણો આરોપો પર શું બોલ્યા
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Trump Peace Plan: 'ગાઝા બાદ ક્યાંક કાશ્મીર...', એટલે બૉર્ડ ઓફ પીસમાં સામેલ થવાથી ખચકાઇ રહ્યું છે ભારત ? ટ્રમ્પ પર શક
Embed widget