શોધખોળ કરો

Coronavirus Symptoms: હવે કોરોનાના દર્દીઓમાં દેખાય છે આ ખતરનાક લક્ષણો, જાણો કેવી કેવી તકલીફો થાય છે ?

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા લેખ મુજબ, પ્રો.કેવિન મુનરો અને પીએચ.ડી.રિસર્ચરે ઈબ્રાહીમ અલમુફરજીએ કોવિડ-19 બાદ થતી તકલીફોને લઈ રિસર્ચ કર્યુ હતું. જેમાં કોરોનાના નવા લક્ષણ જોવા મળ્યા હતા.

નવી દિલ્હીઃ ભારત સહિત વિદેશમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતના સુરતમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેઇનમાં લોકોને   માથું નથી દુખતું, ખાંસી નથી આવતી, તાવ નથી આવતો એટલે કોરોનાના કોઇ લક્ષણ દેખાતા નથી. પરંતુ જે કોઇ લોકોને અશક્તિ, ડાયેરિયા (ઝાડા-ઉલ્ટી) કે શરીર દુ:ખે એવા પણ લક્ષણો હોઇ તો તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ. આ દરમિયાન કોવિડ-19ને લઈ થયેલા એક રિસર્ચમાં કોરોનાના દર્દીઓમાં ટીનીટસ, ચક્કર અને શ્રવણ શક્તિ ગુમાવવી જેવા લક્ષણો જોવા મળ્યા છે.

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત થયેલા લેખ મુજબ, પ્રો.કેવિન મુનરો અને પીએચ.ડી.રિસર્ચરે ઈબ્રાહીમ અલમુફરજીએ કોવિડ-19 બાદ થતી તકલીફોને લઈ રિસર્ચ કર્યુ હતું. જેમાં કોરોનાથી મુક્ત થયા બાદ 7.6 ટકા લોકોની શ્રવણ ક્ષમતા પર અસર પડી હતી. જ્યારે 14.8 ટકાએ ટીનીટસ (કાનમાં અવાજ આવવા)ની અને 7.2 ટકાએ ચક્કરની ફરિયાદ કરી હતી.

શું છે ટીનીટસની તકલીફ?

જ્યારે કોઈ વ્યક્તિના કાનમાં વિશેષ પ્રકારના અવાજ જેમકે સીટી વાગવી, કોઈ પણ વાત કે વસ્તુના ભણકારા સંભળાવા જેવી તકલીફો હોય તેને ટીનીટસ તરીકે ઓળખવામાં આવે છે. રિસર્ચમાં સામેલ થયેલા લોકોએ પણ કોરોનાથી ઠીક થયા બાદ આ તકલીક હોવાની ફરિયાદ કરી હતી. સામાન્ય રીતે ટીનીટસના કારણો કાનમાં મેલ જામી જવો, કોઈ ઈજા, ઈન્ફેક્શન હોય છે પરંતુ હવે કોરોનાથી ઠીક થયેલા લોકોમાં પણ આ તકલીફ જોવા મળી રહી છે.

શ્રવણ શક્તિ પર શું થઈ અસર

પ્રો. મુનરોના કહેવા મુજબ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે ગયેલા 13 ટકા દર્દીઓમાં સાંભળવાની સમસ્યા ઉભી થઈ હતી. તેઓ બરાબર સાંભળી શકતા નહોતા. જ્યારે ઘણાનું ધ્યાન હોય તો જ શું બોલ્યા તે સાંભળી શકતા હતા.

Surat: યુવતી પતિની ગેરહાજરીમાં પાડોશી સાથે માણતી શરીર સુખ, અમદાવાદમાં પ્રેમીના મિત્રે એક રાતમાં બે વાર માણ્યું શરીર સુખ ને..

ગુજરાતથી  ઋષિકેશ ગયેલા કેટલા શ્રધ્ધાળુ કોરોના પોઝિટિવ આવ્યા એ જાણીને લાગી જશે આઘાત, જાણો ક્યાંના છે આ શ્રધ્ધાળુ ? 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget