શોધખોળ કરો

ઓમિક્રોના એક નહીં પરંતુ 20 લક્ષણો આવ્યાં સામે, જો શરીરમાં પ્રકારના લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન

કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ વાયરસના મોટાભાગના દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. હવે ઓમિક્રોનના લક્ષણોમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યાં છે,

કોરોનાના કેસ વધી રહ્યાં છે. આ વાયરસના મોટાભાગના દર્દીઓ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. હવે ઓમિક્રોનના લક્ષણોમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યાં  છે, જેના વિશે વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે. આ લક્ષણો દરેક દર્દીમાં અલગ અલગ રીતે જોવા મળે છે.યુકેના ZOE કોરોના અભ્યાસમાં ઓમિક્રોનના તમામ 20 લક્ષણોની યાદી તૈયારી કરી છે. જે અલગ અલગ ઓમિક્રોના દર્દીમાં જોવા મળ્યાં,.  . ઓમિક્રોન પર મોટાભાગના દર્દીઓમાં આ લક્ષણો જોવા મળે છે. ઓમિક્રોનથી સંક્રમિત  દર્દીઓમાં  2 થી 5 દિવસ પછી લક્ષણો દેખાય છે.જે વધુમાં વધુ એક સપ્તાહ રહે છે.

ઓમિક્રોનના દર્દીમાં જોવા મળતાં 20 લક્ષણો

  1. 1.માથાનો દુખાવો
  2. વહેતું નાક
  3. થાક
  4. છીંક આવવી
  5. ગળામાં ખરાશ દુખાવો
  6. સતત ઉધરસ
  7. અવાજ બેસી જવો
  8. શરદી અથવા ધ્રુજારી
  9.   તાવ
  10. ચક્કર
  11. બ્રઇન ફોગ
  12.  સ્મેલ ચેન્જ
  13. આંખનો દુખાવો
  14.  સ્નાયુમાં તીવ્ર દુખાવો
  15. ભૂખ ન લાગવતી
  16. લોસ ઓફ સ્મેલ
  17. છાતીમાં દુખાવો
  18. સાંધાનો દુખાવો
  19. નબળાઈ અનુભવવી
  20. ત્વચા પર ચકામા

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
Covid Cases in India: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના 16 લાખથી વધુ સક્રિય કેસ છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ નોંધાયા છે અને 1,51,740 રિકવરી થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 385 લોકોના મોત થયા છે.ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને 8,209 થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં 6.02 ટકાનો વધારો થયો છે

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget