શોધખોળ કરો

Women health tips:બ્યુટી અને ફિટનેસ માટે ડાયટમાં સામેલ કરો આ સુપરફૂડ, જાણો અદભૂદ ફાયદા

Health Problem In Women: મહિલાઓને અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેબ રહે છે. સાંધાનો દુખાવો, કેન્સર, પ્રેગન્ન્સી તેમજ અન્ય પરેશાની પણ સર્જાય છે. આ સ્થિતિમાં આપને આ સુપર ફુડ ચોક્કસ ખાવા જોઇએ.

Health Problem In Women: મહિલાઓને અનેક પ્રકારના હેલ્થ પ્રોબ્લેબ રહે છે. સાંધાનો દુખાવો, કેન્સર, પ્રેગન્ન્સી તેમજ અન્ય પરેશાની પણ સર્જાય છે. આ સ્થિતિમાં આપને આ સુપર ફુડ ચોક્કસ ખાવા જોઇએ. 

સામાન્ય રીતે મહિલા તેમની હેલ્થને લઇને વધુ બેદરકાર રહે છે. મહિલાઓને અનેક રીતે પુરુષોની તુલનામાં વધુ એનર્જી અને ડાયટ જરૂર છે. પિરિયડ, પ્રેગ્નન્સી અને મોનોપોઝ સુધી મહિલાની જિંદગીમાં અને પરિવર્તન આવે છે. આ દરમિયાન શરીરમાં હોર્મોનલ બદલાવ, પોષક તત્વોમાં અભાવ અને અનેક રીતેની પરેશાનીનો સામનો કરવો પડે છે.  આ સ્થિતિમાં ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની જાય છે. મહિલાની સ્કિનની ખૂબસૂરતી અને ફિટનેસ જાળવવા માટે આ સુપર ફૂડને ડાયટમાં સામેલ કરવું જરૂરી છે. 

મહિલાઓ માટે સુપર ફૂડ
દહીં
મહિલાઓની ડાયટમાં ફેટ યોગાર્ટ અથવા દહીં અવશ્ય સામેલ કરવું. દહીં બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે અને પેટ સંબંધિત  પરેશાનીઓ પણ દૂર થાય છે. દહીં ખાવાથી વજાઇનલ ઇન્ફેકશનનો ખતરો પણ ટળે છે. 
મિલ્ક
દૂધ કેલ્શિયમ અને વિટામિન ડીની કમીને પૂર્ણ કરે છે. દૂધ અથવા સંતરાનું જ્યુસ પણ નિયમિત લઇ શકાય. દૂધ હાડકાંને મજબૂત કરે છે. ઓસ્ટોયોપોરોસિસ, ડાયાબિટિસ, મલ્ટીપલ, સ્કેલેરોસિસ, બ્રેસ્ટ અને ઓવરીના ટ્યૂમરનું જોખમ ઘટી જાય છે. 
બીન્સ
પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર બીન્સ બ્રેન્ટ કેન્સર અને હાર્ટની બીમારીના જોખમને ઘટાડે છે. બીન્સથી હોર્મોન્સ બેલેન્સ કરવામાં પણ મદદ મળે છે. તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. 
ટામેટાં
મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે ટામેટાંને ડાયટમાં અવશ્ય સામેલ કરવા જોઇએ. ટામેટાંમાં મળતું લાઇકી બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ટામેટાં હાર્ટ સંબંધિત બીમારીના જોખમને ટાળે છે અને ત્વચા પણ હેલ્થી રાખે છે. 

બેરીઝ
મહિલાના સ્વાસ્થ્ય માટે પણ બેરી ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તેની સિઝન હોય ત્યારે ત્યારે પુષ્કળ સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લુબેરી અને ક્રેનબેરી ખાઓ. તેમાં કેન્સર વિરોધી પોષક તત્વો હોય છે. ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, બેરીઝ સ્ત્રીઓને સ્તન અને આંતરડાના કેન્સરથી બચાવે છે. બેરી વિટામિન સી અને ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે. ગર્ભાવસ્થામાં પણ બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરીમાં વૃદ્ધત્વ વિરોધી તત્વો પણ જોવા મળે છે. આ સિવાય બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને ઘટાડવામાં પણ મદદ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget