શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Weight Loss Tip: થોડા દિવસમાં જ ઘડી જશે વજન, બોડીને કરશે ડિટોક્સ, આ પાનનું ડ્રિન્કસ અજમાવી જુઓ

મીઠા લીમડાના પાનનો રસ પીવાથી તમારા શરીર પર જમા થયેલી ચરબી ધીમે-ધીમે દૂર થવા લાગશે. ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવાથી તમારું શરીર ડિટોક્સ થઈ જશે

Curry Leaf Juice: લીમડાના પાન વ્યંજનનો સ્વાદ  જ નથી વઘારતા પરંતુ તેનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે પણ થાય છે. જો તમે ખાલી પેટે લીમડાના પાન  ખાઓ છો તો તેનાથી ઘણા ફાયદા થાય છે. લીમડાના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. રોજ લીમડાના પાન ખાવાથી  જમા વધારાની ચરબી દૂર થાય છે અને વજન ઓછું થાય છે. આ પાન  પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. લીમડાના પાનનો  ઉપયોગ બ્લડ પ્રેશર કંટ્રોલ, સ્થૂળતા ઘટાડવા, વાળની સમસ્યા જેવી અનેક બીમારીઓમાં થાય છે.  લીમડાના પાન ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે અને શરીરને ડિટોક્સિફાય કરે છે. દરરોજ સવારે ખાલી પેટ  લીમડાના પાનનું જ્યુસ પાવીથી થોડા દિવસોમાં વજન ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવશો જ્યુસ

લીમડાના પાનનું જ્યુસ કેવી રીતે બનાવશો

  • લીમડાના પાન લો અને થોડા પાણીમાં ઉકાળો
  • હવે તેને રૂમ ટેમ્પરેચરમાં રાખો
  • તેમાં મધ અને લીંબુ ઉમેરો
  • આ જ્યુસ  ખાલી પેટે પીવાથી વજન ઉતરશે

ચરબી ઘટાડવામાં અસરકારક

વજન ઘટાડવામાં લીમડાના પાન  સૌથી અસરકારક છે. લીમડા પાન  ઉત્પ્રેરક તરીકે કામ કરે છે એટલે કે વજન ઘટાડવાનો મુખ્ય સ્ત્રોત છે,. તેમાં એલ્કલોઇડ્સ હોય છે, જેમાં સ્થૂળતા વિરોધી અને લિપિડ-લોઅરિંગ ગુણધર્મો હોય છે.  તેના સેવનથી  કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું પ્રમાણ પણ ઘટે છે, જેનાથી વજન ઘટે છે. તેમજ કઢી પત્તા ખાવાથી બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

પાચન સુધારે છે
 આપણે  જાણીએ છીએ કે જો આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તો શરીર પર ચરબી જમા થતી નથી અને વજન પણ ઓછું થાય છે. લીમડાના પાન  ખાવાથી આપણું પાચનતંત્ર સુધરે છે, જેથી ગેસ અને અપચોની સમસ્યા થતી નથી. આ સિવાય લીમડાના પાન  ખાવાથી આંતરડાને પણ ફાયદો થાય છે. જેના કારણે આપણું પેટ સ્વસ્થ રહે છે. આ બધી વસ્તુઓ વજન ઘટાડવા માટે ખૂબ જ અસરકારક છે.

 શરીરને ડિટોક્સ કરે છે

 દરરોજ કરી પત્તા ખાવાથી તમારું શરીર કુદરતી રીતે ડિટોક્સ થાય છે. લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે. લીમડાના પાનમાં  કેલરી બર્ન કરવાનું કામ પણ ઝડપથી કરે છે. આ સિવાય તે શરીર પર ચરબી જમા થતી અટકાવે છે. દરરોજ સવારે લીમડા પાનનો રસ પીવાથી તમારું એનર્જી લેવલ   વધે છે.સફેદ વાળ થતાં પણ અટકાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
સાવધાન! તમારા ઘરમાં રહેલું ફ્રિજ બની શકે છે આ ખતરનાક બીમારીનું કારણ, સ્ટડીમાં ખુલાસો
Embed widget