શોધખોળ કરો

Health: વેઇટ લોસ માટે ડાયટિંગ કરો છો? આ ભૂલ કરશો તો સ્વાસ્થ્યને પહોંચશે ભારે નુકસાન

શું તમે ડાયેટિંગ કરીને વજન ઓછું કરવા માંગો છો, તો જાણો તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે. અચાનક જ આહાર ઘટાડી દેવાથી વજન ઘટાડવાને બદલે અન્ય ઘણી સમસ્યાઓનું જોખમ વધારે છે

આજકાલ મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગનો સહારો લે છે. લોકો એવું વિચારે છે કે ડાયેટિંગ કરવાથી કંઈપણ કર્યા વિના ઝડપથી વજન ઓછું થઈ શકે છે. પરંતુ શું આપ જાણો છો કે વધુ પડતી ડાયટિંગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો આપ હેલ્થી ડાયટને અનુસરસ તો તે આહાર સ્વસ્થ સ્વરૂપમાં રૂપાંતરિત થઇ શકે છે પરંતુ જો કંઈપણ ખાધા વિના, વજન ઘટાડવાના કોશિશમાં હો તો તે નુકસાન થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિને એક દિવસમાં 1,200 થી 2,600 કેલરીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં જેઓ ઓછું ખાય છે તેમના સ્વાસ્થ્ય પર તેની અસર પડી શકે છે. આવી સ્થિતિમાં પરેજી પાળવાથી વજન ઘટતું નથી, પરંતુ  બીજી અનેક  સમસ્યાઓ ચોક્કસ થઈ શકે છે.

પથરીની સમસ્યા

1- પાચન સંબંધિત અને  પથરીની સમસ્યા થઇ શકે છે.  ઓછું ખાવાથી પાચનતંત્ર પર સૌથી વધુ અસર થાય છે. પાચન તંત્રને મજબૂત બનાવવા માટે ફાઈબરની જરૂર પડે છે, જે ખોરાકમાંથી મળે છે. પરંતુ ડાયેટિંગ કરવાથી તમારા શરીરને જરૂરી તત્વો મળતા નથી. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. શરીરમાં કેલરી ઓછી હોવાને કારણે પિત્તાશયની પથરીનું જોખમ પણ વધી જાય છે.

થાક અને ચીડિયાપણું

2-  ખોરાક ન ખાવાથી તમારા શરીરને એનર્જી મળતી નથી, જેના કારણે તમે થાક અને નબળાઈ અનુભવી શકો છો. ડાયેટિંગ કરનારા લોકોના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે. આવા લોકોનું બ્લડ શુગર લેવલ પણ ઘટવા લાગે છે.

મેટાબોલિઝમ પર અસર

3- મેટાબોલિઝમ પર અસર થાય છે.  જે લોકો ઓછો ખોરાક લે છે. તેમના મેટાબોલિઝમ પર પણ અસર પડે છે. ઓછું ખાવાથી કે ડાયેટિંગ કરવાથી તમારું વજન અનેકગણું વધી જાય છે. આનું કારણ તમારું મેટાબોલિઝમ છે. પરેજી પાળવાથી સ્નાયુઓમાં ઢીલાપણું આવી શકે છે, જે તમારા શરીરનો આકાર બગડી શકે છે.

Disclaimer:એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો                                    

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: રિવરફ્રન્ટ પર 'રન ફૉર યુનિટી' યોજાઇ, શહેરના 2500 દોડવીરોએ લીધો ભાગ, સીએમે કરાવ્યું ફ્લેગ-ઓફ

Demolition: અમદાવાદમાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુહાપુરામાં ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી પડાયું

Coal India Recruitment 2024: કેન્દ્ર સરકારની આ કંપનીમાં 640 પદો પર બહાર પડી ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?

Rojgar Mela: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, આપ્યા જોઇનિંગ લેટર
Rojgar Mela: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, આપ્યા જોઇનિંગ લેટર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Assembly By Poll 2024 : વાવમાં પાઘડી પોલિટિક્સ : હવે ગેનીબેને કહ્યું, પાઘડીની આબરું રાખજોVeraval Police :  દિવાળીને લઈ વેરાવળમાં પોલીસે યોજી ફૂટમાર્ચ, જુઓ અહેવાલPM Modi In Vadodara : વાહ! મોદી વાહ! | દિવ્યાંગ દીકરી માટે રોક્યો રોડ શોSurat Crime : બ્યુટી પાર્લર ચલાવતી ત્યક્તા પર હોમગાર્ડે ગુજાર્યું દુષ્કર્મ, ઉતાર્યો અશ્લીલ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: રિવરફ્રન્ટ પર 'રન ફૉર યુનિટી' યોજાઇ, શહેરના 2500 દોડવીરોએ લીધો ભાગ, સીએમે કરાવ્યું ફ્લેગ-ઓફ
Ahmedabad: રિવરફ્રન્ટ પર 'રન ફૉર યુનિટી' યોજાઇ, શહેરના 2500 દોડવીરોએ લીધો ભાગ, સીએમે કરાવ્યું ફ્લેગ-ઓફ
Demolition: અમદાવાદમાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુહાપુરામાં ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી પડાયું
Demolition: અમદાવાદમાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુહાપુરામાં ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી પડાયું
Coal India Recruitment 2024: કેન્દ્ર સરકારની આ કંપનીમાં 640 પદો પર બહાર પડી ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
Coal India Recruitment 2024: કેન્દ્ર સરકારની આ કંપનીમાં 640 પદો પર બહાર પડી ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
Rojgar Mela: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, આપ્યા જોઇનિંગ લેટર
Rojgar Mela: PM મોદીએ 51,000થી વધુ ઉમેદવારોને આપી સરકારી નોકરી, આપ્યા જોઇનિંગ લેટર
ABP Shikhar Sammelan: અખિલેશ યાદવ રામ મંદિર ક્યારે જશે? એબીપી ન્યૂઝના શિખર સંમેલનમાં શું આપ્યો જવાબ?

કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થી માટે વિશ્વ ઉમિયાધામે જાહેર કરી ગાઈડલાઈન, જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

દિવાળી ટાણે માર્કેટમાં નવો સ્કેમ, યુટ્યૂબ વીડિયો પર લાઇક કરતાં જ શખ્સે 56 લાખ ગુમાવ્યા, તમે ના કરતાં આ ભૂલ...

કેરળમાં એક મંદિરના કાર્યક્રમમાં આતશબાજી દરમિયાન 150 લોકો ઇજાગ્રસ્ત, આઠ લોકો ગંભીર

Embed widget