શોધખોળ કરો

Mosquito Repellent: મચ્છરને ભગાવવાના આ છે અસરકારક ઉપાય, ફેફસાને નહિ થાય નુકસાન

મચ્છર કરડવાથી ખંજવાળ કે બળતરા જ નથી થતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તેમના કરડવાથી તે બીમારીને પણ આંમંત્રણ આપે છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

Mosquito Prevention Tips: મચ્છર કરડવાથી ખંજવાળ કે બળતરા જ નથી થતી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. તેમના કરડવાથી તે બીમારીને પણ આંમંત્રણ આપે છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઘરમાં દરેક પદ્ધતિ અપનાવવી જોઈએ જેથી કરીને મચ્છર ઘરની અંદર ન આવી શકે (DIY Mosquito Repelent). જો આ ઉપાય હર્બલ અને પ્રાકૃતિક છે, તો તે સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે કારણ કે બજારમાં ઉપલબ્ધ મોટાભાગના મચ્છર ભગાડનારા રસાયણ આધારિત અથવા કેરોસીન આધારિત છે. તેનો ઉપયોગ કરવાથી મચ્છર ભાગી જાય છે, પરંતુ શ્વાસ, ઉધરસ, ઉંઘની સમસ્યા વગેરે રોગો થઈ શકે છે. અહીં તમને મચ્છરોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે, જે હેલ્ધી અને પોકેટ ફ્રેન્ડલી પણ છે.

ગૂગળનો ધૂપ કરો

 ઘરમાં પૂજામાં વપરાતા ગૂગળ વિશે તો આપ જાણતા હશો.  મચ્છરોથી છુટકારો મેળવવા માટે આ એક કુદરતી ઉપાય છે. સાંજે ઘરમાં દીવો કરતી વખતે ગુગ્ગુલનો ધૂપ પણ કરવો જોઈએ. જેના કારણે ઘરમાં મચ્છર પણ નથી આવતા અને નકારાત્મકતા પણ ઘરથી દૂર રહે છે. તેનો ધુમાડો ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને હવામાં રહેલા હાનિકારક વાયરસને પણ ખતમ કરે છે.

લેમન ગ્રાસ ઓઇલ

જો આપના ઘરમાં નાના બાળકો છે અને આપ ધૂપ ધૂમાડો નથી કરવા માંગતા તો લેમન ગ્રાસનો ઉપયોગ કરો. તેનાથી ઘર મહેકતું રહેશે ધૂમાડો પણ નહી થાય અને મચ્છર પણ નહી આવે, જો કે ઓઇલ રિયલ હોવું જોઇએ  તો જ કામ કરશે,.

નીમ અને નારિયેલ તેલ

આપ બરાબર માત્રામાં લીમડા અને નારિયેળનું તેલ મિક્સ કરી લો. આ તેલને આપ હાથ પગ પર લગાવી દો. આપને મચ્છર કરડવાથી છૂટી મળી જશે,

કપૂર સળગાવો

સૂતા પહેલા ઘરમાં કપૂર સળગાવો, આ થોડીવારમાં જ બળી જાય છે પરંતુ તે કોયલ જેવું કામ કરે છે. આપ રૂમમાં કપૂર જલાવીને 15થી20 મિનિટ માટે છોડી દો. તેનાથી મચ્છર તરત જ ભાગી જશે. આપ આરામની ઊંઘ લઇ શકો છો. કપૂરની સુગંધ આખા રૂમમાં ફેલાઇ જશે અને ધૂમાડો પણ નહીં થાય.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Embed widget