શોધખોળ કરો

Health: શું રાત્રે સુતી વખતે દૂધ પીવાથી વજન વધે છે? જાણો શું કહે છે એક્સ્પર્ટ

મોટાભાગના લોકોને રાત્રે દૂધ પીવું ગમે છે પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો ભૂલથી પણ રાત્રે દૂધ ન પીવું. કારણ કે તેનાથી ઝડપથી વજન વધી શકે છે.

Health:દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી મોટી માત્રામાં જોવા મળે છે. આને પીવાથી બ્રઇન  અને હાડકાં મજબૂત બને છે. સૌથી સારી વાત એ છે કે દૂધ પીવાથી તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવે છે, જેના કારણે લોકો મોટાભાગે તેમના આહારમાં દૂધનો સમાવેશ કરે છે. કેટલાક લોકોને સવારે વહેલા ઊઠીને દૂધ પીવું ગમે છે તો કેટલાક લોકોને સૂતા પહેલા દૂધ પીવું ગમે છે.

જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો રાત્રે દૂધ પીવાનું શરૂ કરો. આ લેખમાં આપણે જાણીશું કે રાત્રે દૂધ પીવાથી વજન કેમ વધે છે અને દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે.

રાત્રે દૂધ પીવાથી વજન વધે છે

ઈન્ડિયા ટીવીમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર મુજબ દૂધમાં મોટી માત્રામાં લેક્ટોઝ અને પ્રોટીન હોય છે. તેથી તેને રાત્રે પીવું ખતરનાક સાબિત થઈ શકે છે. એક ગ્લાસમાં ઓછામાં ઓછી 120 કેલરી હોય છે, જ્યારે તમે દૂધ પીઓ છો અને સૂઈ જાઓ છો, ત્યારે તે કેલરી બર્ન થતી નથી. દૂધ પણ ઘટ્ટ થાય છે. જો તમે તેને સમયસર પીશો તો તે સરળતાથી પચી જાય છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો રાત્રે ભૂલથી પણ દૂધ ન પીવો.                               

દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે?

જો તમારે વજન ઓછું કરવું હોય તો રાત્રે દૂધ પીવાને બદલે સવારે નાસ્તામાં દૂધ પીવો. સવારે 9 થી 11 વચ્ચે દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમને પાચનની સમસ્યા હોય તો રાત્રે દૂધ ન પીવો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે અથવા વજન ઓછું કરવા માંગો છો, તો રાત્રે દૂધ પીવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાધા પછી તમે જે દૂધ પીઓ છો તે ઠંડુ ન હોવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું નથી. દૂધ હંમેશા હૂંફાળું પીવું હિતાવહ છે.         

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

ABP Premium

વિડિઓઝ

Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકીChintan Shivir: સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈને તૈયારીઓને આખરી ઓપAnand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Maharashtra Elections 2024: સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન, કડક સુરક્ષા સાથે વોટિંગ બૂથ પર પહોંચ્યો ભાઈજાન

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય

Embed widget