શોધખોળ કરો

શું વધુ  પ્રમાણમાં કસરત કરવાથી શરીરને  નુકસાન થાય, જાણો શું કહે છે એક્સપર્ટ ?

વધુ પડતી કસરતને કારણે ચીડિયાપણું, તણાવ અને ડિપ્રેશનની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવું થાય છે કે જો વ્યક્તિને કસરત કરવાનો સમય ન મળે તો તે ચીડિયાપણું અનુભવવા લાગે છે.

વધુ  પ્રમાણમાં કસરત કરવાથી વધુ પડતું વજન ઘટે છે. જેના કારણે વ્યક્તિને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  વધુ પડતી કસરતને કારણે ચીડિયાપણું, તણાવ અને ડિપ્રેશનની ફરિયાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં એવું થાય છે કે જો વ્યક્તિને કસરત કરવાનો સમય ન મળે તો તે ચીડિયાપણું અનુભવવા લાગે છે.

વધુ પડતી કસરતથી ઈજા થવાની શક્યતા વધી જાય છે. આ કારણે, સ્નાયુઓ અને પેશીઓને પણ નુકસાન થઈ શકે છે. સ્નાયુઓમાં અતિશય તાણ આવી શકે છે.
કેટલાક લોકો તેમના શરીરને બનાવવા માટે ઘણા બધા સ્ટેરોઇડ્સ લે છે. જેના કારણે શરીરને ઘણું નુકસાન થાય છે. બ્લડપ્રેશર અને હૃદયરોગ થાય છે. તમારા શરીરની ક્ષમતા મુજબ વ્યાયામ કરો, નહીંતર તે પેશીઓની સાથે સાથે અંગોને પણ નુકસાન પહોંચાડી શકે છે.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર

ઘણી વખત લોકો કસરતના બંધાણી પણ બની જાય છે. આ એવી સ્થિતિ છે જ્યારે વ્યક્તિ તેની શારીરિક ક્ષમતાની જરૂરિયાત કરતા વધારે કસરત કરે છે અને તે પોતાની જાતને રોકવામાં અસમર્થ હોય છે. આવા લોકો પોતાનો મોટાભાગનો સમય કસરત કરવા માટે ફાળવે છે. જો તે લોકો એક દિવસ વર્કઆઉટ ન કરે તો તેમના સ્વભાવમાં ફેરફાર થાય છે.  પરંતુ તમારા શરીરની ક્ષમતા કરતાં વધુ કસરત કરવાથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. વધુ પડતી કસરતને કારણે તમારે આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આવી સ્થિતિમાં શરીરને યોગ્ય કેલરી મળતી નથી. જેના કારણે શરીર ચાલવા અને ખાવા જેવી અન્ય પ્રવૃત્તિઓ માટે હાડકામાંથી કેલરી લેવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં શરીરમાં કેલ્શિયમ અને આવશ્યક વિટામિન્સની ઉણપ થઈ શકે છે. જેના કારણે તમને નબળાઈ થાક અને ચક્કર આવવા લાગે છે. તેથી વ્યક્તિએ વધુ પડતી કસરત ન કરવી જોઈએ. તમારે તમારા શરીરની જરૂરિયાત મુજબ કેલરી લેવી જોઈએ અને વધારાની કેલરી જ બર્ન કરવી જોઈએ. જેના કારણે શરીરમાં કેલરી મેનેજમેન્ટ સારી રીતે કરી શકાય છે.        

આંખની રોશની વધારવા દરરોજ ખાઓ આ બે વસ્તુઓ, થોડા સમયમાં જોવા મળશે અસર      

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
હાર્ટ એટેકનો ખતરો ટાળવો છે? બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા રોજ ખાઓ આ 5 ફળો
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
માઇગ્રેન અને સામાન્ય માથાના દુખાવા વચ્ચે શું હોય છે તફાવત? આ સંકેતોથી કરો ઓળખ
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત
Face Serum at Home: ઘરે કેવી રીતે બનાવવું ફેસ સીરમ, જાણી લો સરળ રીત

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget