Canada News: ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાએ ફેમેલિ વર્કપરમિટમાં કર્યો મોટો સુધારો, ભારતીયોને થશે ફાયદો
Canada News: ટ્રુડોના રાજીનામા બાદ કેનેડાએ ફેમેલિ વર્કપરમિટમાં કર્યો મોટો સુધારો, ભારતીયોને થશે ફાયદો
પ્રધાનમંત્રી પદેથી જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ કેનેડા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.. કેનેડાએ ફેમલી ઓપન વર્ક પરમિટમાં સુધારો કર્યો છે અને જેનાથી હજારો ભારતીયોને મોટો ફાયદો થશે.. કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓ અને શ્રમિકોના જીવનસાથી માટેના ઓપન વર્ક પરિમટમાં સુધારો કર્યો છે.. આ ફેરફારથી ભારતીય વિદ્યાર્થીઓ અને શ્રમિકોને મોટો ફાયદો થશે.. જેથી હવે ઘણા ભારતીયોએ કેનેડામાં ભણવા કે કામ કરતા કરતા તેમના જીવનસાથીને કેનેડા લાવી શકશે...