શોધખોળ કરો

Parenting: શું તમારું બાળક પણ કરે છે વધુ ગુસ્સો? જાણી લો ક્યાક તેનું કારણ તમે તો નથીને

Parenting: બાળકોને ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ ઘણી વખત આપણે પોતે જ અજાણતા બાળકોના ગુસ્સાનું કારણ બની જઈએ છીએ. ચાલો તેના વિશે જાણીએ

Parenting: બાળકોને ગુસ્સો આવવો સામાન્ય વાત છે, પરંતુ જો તમારું બાળક ખૂબ ગુસ્સે થઈ જાય છે તો તેની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે. ક્યારેક આપણે અજાણતા જ બાળકોના ગુસ્સાનું કારણ બની જઈએ છીએ. જો તમારે જાણવું હોય કે તમારું બાળક કેમ ગુસ્સે થાય છે અને શું તેનું કારણ તમે જ છો, તો આજે આપણે જાણીશું કે કઈકઈ આદતોથી બાળકોનો ગુસ્સો વધી શકે છે અને તમે તમારા બાળકને કેવી રીતે શાંત અને ખુશ રાખી શકો છો.

વધારે પડતું શિસ્ત
જો તમે બાળક પર વધુ પડતી શિસ્ત લાદશો, તો તે ચિડાઈ શકે છે. બાળકને થોડી સ્વતંત્રતા આપવાનો પ્રયાસ કરો અને તેને તેના વિચારો વ્યક્ત કરવાની તક આપો. તેની લાગણીઓને સમજો અને તેને પ્રેમથી સમજાવો.

ઓછું ધ્યાન આપવું
જો તમે તમારા બાળકને પૂરતો સમય ન આપો તો તે ગુસ્સે થઈ શકે છે. બાળકને સમય આપો, તેની સાથે રમો અને વાત કરો. તેનાથી બાળક ખુશ રહેશે અને તેનો ગુસ્સો ઓછો થશે.

વારંવાર ટોકો નહીં
બાળકોને વારંવાર ટોકવાથી તેઓ અસ્વસ્થ અને ગુસ્સે થઈ જાય છે. પ્રયત્ન કરો કે બાળકને સમજાવવાની રીત નરમ હોય અનને તેને પ્રેમથી સમજાવો.

માતાપિતાનો ગુસ્સો
જો તમે પોતે ખૂબ ગુસ્સે થાવ છો, તો તમારું બાળક પણ એવું જ કરશે. બાળકો પુખ્ત વયના લોકોને જોઈને શીખે છે. તેથી તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો.

તેની આ આદત કેવી રીતે સુધારવી
બાળકને પ્રેમ કરો અને આદર આપો. બાળકને અહેસાસ કરાવો કે તમે તેને પ્રેમ કરો છો અને તેની લાગણીઓને માન આપો છો. તેને સમજવાનો પ્રયત્ન કરો અને તેને સાંભળો.

તેને સાંભળો
બાળક જે કહે છે તે બધું ધ્યાનથી સાંભળો અને તે શું કહેવા માંગે છે તે સમજવાનો પ્રયાસ કરો. તેને અવગણશો નહીં.

ધીરજ રાખો
બાળકના ગુસ્સા પ્રત્યે ધીરજ રાખો અને તેને શાંત કરવાનો પ્રયાસ કરો. તેને સમજાવો કે ગુસ્સો કરવાથી ફાયદો થતો નથી.

રમતો અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરો
બાળકને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ કરો. તેનાથી તેનું ધ્યાન હટશે અને ગુસ્સો ઓછો થશે. જો તમારું બાળક ખૂબ ગુસ્સે થાય છે, તો તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તેનો ગુસ્સો ઓછો કરી શકો છો. દરેક સમસ્યા પ્રેમ અને ધૈર્યથી ઉકેલી શકાય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget