શોધખોળ કરો

Health : ડાયટિંગ દરમિયાન હેલ્ધી ફેટને ન કરો અવોઇડ, આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ

જો આપ ડાયટિંગ કરો છો તો ફેટ યુક્ત ફૂડને બિલકુલ અવોઇડ ન કરો. હેલ્ધી ફેટ પણ જરૂરી છે. આ ફૂડ ડાયટિંગ દરમિયાન પણ ખાઇ શકો છો

Health:જો આપ ડાયટિંગ કરો છો તો ફેટ યુક્ત ફૂડને બિલકુલ અવોઇડ ન કરો. હેલ્ધી ફેટ પણ જરૂરી છે. આ ફૂડ ડાયટિંગ દરમિયાન પણ ખાઇ શકો છો

બેડ ફેટ ખાવાથી શું થાય છે?

પ્રોટીનની સાથે, તંદુરસ્ત ચરબી તમારા આહારનો ભાગ હોવી જોઈએ. કારણ કે શરીરને ઉર્જાવાન રાખવા માટે ચરબી ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, તે ટિશ્યુ અને હોર્મોન્સના સંતુલન માટે પણ કામ કરે છે. શરીરમાં સોજો - પેટનું ફૂલવું પણ અટકાવે છે. તંદુરસ્ત ચરબી તમારા શરીરને ખોરાકમાંથી વિટામિન A, D, E અને K શોષવામાં મદદ કરે છે. રોગ થવાનું જોખમ ઘટાડે છે. વધુ પડતી બેડ ફેડનું સેવન સ્થૂળતાને નોતરે  છે. ચરબીની કેલરી કાર્બોહાઇડ્રેટ્સ અથવા પ્રોટીન કરતાં વધુ સરળતાથી શરીરમાં ચરબી વધારવાનું વલણ ધરાવે છે. હેલ્ધી ફેટ એટલું ખતરનાક નથી પરંતુ ખરાબ ફેટ ખાવાથી હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિસીઝ અને કેન્સરનું જોખમ વધી જાય છે.

અનહેલ્ધી ફેટ

બિનઆરોગ્યપ્રદ ચરબીને ટ્રાન્સ ચરબી પણ કહેવામાં આવે છે. ટ્રાન્સ ચરબી પ્રાણી ઉત્પાદતની સંતૃપ્ત છે. જેમ કે- માંસ, ઈંડા, ડેરી વસ્તુઓ, ચીઝ, ક્રીમ, દૂધ વગેરે. ટ્રાન્સ ચરબી પ્રવાહી ઘન ચરબીમાં રૂપાંતરિત થાય છે. જેને હાઇડ્રોજનેશન કહે છે. ટ્રાન્સફેટ્સ પ્રોસેસ્ડ ફૂડમાં જોવા મળે છે. પ્રોસેસ્ડ ફૂડ, નાસ્તામાં ઘણી બધી ટ્રાન્સ ફેટ હોય છે.

હેલ્ધી ફેટ

હેલ્ધી ફેટ ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા નથી થતી. તેમાં ઓમેગા-3 એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી હાર્ટ એટેક અને સોજા, બળતરા થવાનું જોખમ પણ ઘટે છે. તે ઓલિવ અને સીંગદાણાના તેલમાં જોવા મળે છે. સ્વસ્થ ચરબી એવોકાડો, કઠોળ અને સીડ્સમાં જોવા મળે છે. મકાઈ, સૂર્યમુખી અને કુસુમ તેલ જેવા વનસ્પતિ તેલમાં બહુઅસંતૃપ્ત ચરબી જોવા મળે છે. સોયાબીન, તલ અને સૂર્યમુખીના બીજમાં જોવા મળે છે. 'ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટી'ના સંશોધન મુજબ, સવારે પનીર, માખણ, ઇંડા,  નારિયેળનું દૂધ અને રેડ મીટને  નાસ્તાના મેનુંમાં સામેલ કરી શકો છો તે   શ્રેષ્ઠ છે, સવારે તંદુરસ્ત ચરબી ખાવાથી મગજ અને શરીરની ક્ષમતા વધે છે.  આ હેલ્ધી ફેટની શરીર પર ખૂબ જ સકારાત્મક અસર થાય છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget