શોધખોળ કરો

Vegetables Avoid in Raniy Season: વરસાદમાં ભૂલથી પણ ન ખરીદશો આ શાક, જાણો નુકસાન

Vegetables Avoid in Raniy Season: વરસાદની ઋતુમાં કેટલીક શાકભાજીની અંદર જંતુઓ છુપાયેલા હોય છે, જે ગંભીર રોગોનું કારણ બની શકે છે. તેથી, આ શાકભાજી ખરીદતાં પહેલા આ જાણવું જરૂરી છે કે, ભેજવાળા વાતાવરણમાં કયા શાકમાં વધુ જીવાત પડે છે.

Vegetables Avoid in Raniy Season:વરસાદની ઋતુ પોતાની સાથે હરિયાળી, ઠંડક અને તાજગી લાવે છે, પરંતુ તેની સાથે તે અનેક રોગો અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. ખાસ કરીને જ્યારે ખોરાકની વાત આવે છે, ત્યારે આ ઋતુમાં થોડી બેદરકારી પેટના મોટા રોગનું સ્વરૂપ લઈ શકે છે.

 વાસ્તવમાં, બજારમાં મળતા લીલા શાકભાજી તાજા અને સ્વાદિષ્ટ લાગે છે,પરંતુ ઘણી વખત તેમની અંદર જંતુઓ અને બેક્ટેરિયા છુપાયેલા હોય છે જે દેખાતા નથી. આ જંતુઓ વરસાદની ઋતુમાં ઝડપથી વધે છે અને શાકભાજીની અંદર ઘર બનાવે છે. આવી સ્થિતિમાં, જો તેમને તપાસ્યા વિના ઘરે લાવવામાં આવે અને યોગ્ય રીતે સાફ કર્યા વિના રાંધવામાં આવે, તો તે ગંભીર ચેપ, ફૂડ પોઇઝનિંગ અને પેટના રોગનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે વરસાદની ઋતુમાં કયા શાકભાજી ન ખરીદવા જોઈએ. 

ફુલાવર

વરસાદમાં ફૂલકોબીની અંદર નાના જંતુઓ, ઈંડા મૂકે  છે. જો તમારે ફૂલકોબી ખરીદવી હોય, તો તેને કાપીને તેને થોડા સમય માટે મીઠું ભેળવીને ગરમ પાણીમાં પલાળી રાખો અને તેને સારી રીતે ધોઈ લો.

કોબી

કોબીના પડ ઘણીવાર જંતુઓ, ફૂગ અને ગંદકી એકઠી થઈ જાય છે. આ શાકભાજી ચોમાસામાં ચેપ ફેલાવી શકે છે. જો તમે તેને ખરીદો તો પણ, બહારના પડને સંપૂર્ણપણે દૂર કરો અને તેને સારી રીતે સાફ કરો.

ભીંડા

ભીંડાની  સપાટી ચીકણી હોય છે અને વરસાદમાં તેમાં જંતુઓ અથવા ફૂગ ઝડપથી તેના પર વિકસિત થાય  છે. ઘણી વખત અંદર જંતુઓનો માળો હોય છે જે કાળજીપૂર્વક ન જોવામાં આવે તો રસોઈ થાય ત્યાં સુધી દેખાતો નથી.

પાલક જેવા પાંદડાવાળા શાકભાજી

વરસાદની ઋતુમાં, માટી અને બેક્ટેરિયા આ પાંદડાવાળા શાકભાજી પર ચોંટી જાય છે. ભેજને કારણે આ શાકભાજી ઝડપથી સડી જાય છે અને તેમાં જંતુઓ પણ જન્મી શકે છે. તેથી, તેમને કાળજીપૂર્વક પસંદ કરો અને તેમને સારી રીતે ધોઈ લો.

વરસાદની ઋતુમાં શાકભાજી ખરીદતી વખતે શું કરવું

શાકભાજી ખરીદતા પહેલા, કાળજીપૂર્વક તપાસો કે તે સડેલા, ફાટેલા કે ચીકણા છે કે નહીં

શાકભાજી ગરમ પાણીમાં મીઠું કે સરકો નાખીને ધોવા જોઈએ

તાજા અને કઠણ શાકભાજીને પ્રાધાન્ય આપો

શાકભાજી ધોઈને તરત જ રાંધો, ધોયા બાદ લાંબા સમય સુધી ન રાખો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget