શોધખોળ કરો

લેમન બ્લેક કોફી ફટાફટ ઉતારે છે વજન, ફેટ કટર તરીકે ઓળખાતા વાયરલ દાવોમાં કેટલું સત્ય?

Lemon Coffee Side Effects:સોશિયલ મીડિયાના યુગમાં, મોટાભાગના દાવાઓ પાયાવિહોણા હોય છે. ચાલો આવા જ એક દાવા વિશે જાણીએ તે તેમાં કેટલી સત્યતા છે.

What Happens If You Drink Coffee With Lemon: આજે સોશિયલ મીડિયાનો યુગ છે. સ્ક્રોલ કરતાં જ તમને એવા વીડિયો જોવા મળશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અડધો લીંબુનું રસ  એક કપ બ્લેક કોફીમાં ઉમેરીને  પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે. તેને "પેટની ચરબી ઓગળવા" અને "તાત્કાલિક ચયાપચય વધારવા" માટે એક સરળ અને સસ્તી રીત તરીકે રજૂ કરવામાં આવે છે. વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે, આ દાવો ખૂબ જ આકર્ષક લાગે છે, કે આ એક પીણું જ આપની વેઇટ લોસ જર્નિને સક્સેસ કરી દેશે.

કોફી ખરેખર શું કરે છે?

કોફીમાં કેફીન હોય છે, જે એક કુદરતી ઉત્તેજક છે. કેફીન થોડા સમય માટે ચયાપચયને ઝડપી બનાવી શકે છે અને સતર્કતા વધારી શકે છે. કેટલાક લોકોમાં, તે ભૂખને પણ દબાવી શકે છે, જેના કારણે તેઓ ઓછું ખાય છે. જો કે, આ અસર કાયમી નથી. શરીર ધીમે ધીમે કેફીનથી ટેવાઈ જાય છે, જેના કારણે તેની અસરકારકતા ઓછી થાય છે. આહાર અને કસરતમાં ફેરફાર કર્યા વિના કોફી પીવાથી નોંધપાત્ર વજન ઘટાડા થવાની શક્યતા ઓછી છે.

શું  કોફી - લીંબુ વજન ઘટાડવામાં મદદ કરે છે?

લીંબુ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. તેને પાણીમાં ભેળવીને પીવાથી હાઇડ્રેશનમાં સુધારો થાય છે અને પાચનમાં મદદ મળે છે. તેનો સ્વાદ પણ તાજગીભર્યો હોય છે. આરોગ્ય માહિતી સંસ્થા ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, જવાબ ના છે. કોફીમાં લીંબુ ઉમેરવાથી ચરબી બર્ન થાય છે તે સાબિત કરવા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. પાણીમાં ઉમેરવામાં આવે કે અન્ય કોઈ પીણામાં, લીંબુના ગુણધર્મો સમાન રહે છે. લીંબુ પાણીની જેમ, તે પણ પેટ ભરેલું લાગે છે, ભૂખ ઓછી લાગે છે, જે કેલરીનું સેવન ઘટાડી શકે છે. કોફી ભૂખને દબાવવામાં પણ મદદ કરી શકે છે, પરંતુ ફક્ત કોફી કે લીંબુના પ્રયોગથી હેલ્ધી રીતે વજન ઉતારી શકાય તે માનવું યોગ્ય નથી. 

લેમન કોફી ખરેખર શું છે?

તે ફક્ત બ્લેક કોફીમાં અડધા લીંબુનો રસ ઉમેરીને બનાવવામાં આવે છે. તેનો સ્વાદ દરેકને ગમતો નથી, તેથી જ આ પીણું સામાન્ય રીતે કાફે મેનુમાં જોવા મળતું નથી. કેટલીક સંસ્કૃતિઓમાં, ઠંડી, મીઠી કોફી અને લીંબુનું મિશ્રણ મઝાગ્રન તરીકે ઓળખાય છે, જે અલ્જેરિયામાં ઉદ્ભવ્યું હતું અને પોર્ટુગલમાં લોકપ્રિય છે. જો કે, તેને વજન ઘટાડવાના જાદુઈ ઉપાય તરીકે જોવામાં આવતું નથી.

શું તે સલામત છે?

મોટાભાગના સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે મર્યાદિત માત્રામાં લેમન કોફી સલામત માનવામાં આવે છે. જો કે, ધ્યાનમાં રાખો કે કોફી અને લીંબુ બંને એસિડિક હોય છે. જ્યારે ભેગા થાય છે, ત્યારે આ મિશ્રણ વધુ એસિડિક બને છે. એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, એસિડ રિફ્લક્સ અથવા દાંતની સમસ્યાઓ ધરાવતા લોકો માટે આ પ્રયોગ કરવો હિતાવહ નથી. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget