શોધખોળ કરો

Health : ગરમીમાં વજન ઘટાડવું હોય તો આ બીજનું કરો ખાલી પેટ સેવન, ફટાફટ ઉતરશે વજન

જો તમે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો છો, તો તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપરાંત  લીવરને ડિટોક્સિફાય અને સાફ કરવાનું કામ કરે છે.

Health :ઝડપથી વજન ઘટાડવામાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ વરિયાળીનું પાણી પીશો તો તેનાથી સ્થૂળતા ઝડપથી ઘટશે અને પેટ પણ ઠંડું રહે છે.

વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા? એકવાર શરીરમાં સ્થૂળતા જમા થઈ જાય પછી તેને ઘટાડવી ખૂબ મુશ્કેલ છે. ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી જ વજન ઘટે છે. ઉનાળામાં સ્થૂળતા ઘટાડવા માટે તમારા આહારમાં વરિયાળીના પાણીનો સમાવેશ કરો. વરિયાળી સ્થૂળતા ઝડપથી ઘટાડે છે. તે પેટને પણ ઠંડુ રાખે છે. વરિયાળીનું પાણી પણ લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે.

ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાના ફાયદા

જો તમે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો છો, તો તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપરાંત  લીવરને ડિટોક્સિફાય અને સાફ કરવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય અથવા તેને ખૂબ ગેસ હોય તો તેણે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.

વરિયાળીનું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી નર્વસ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે માનસિક સ્ટ્રેસને પણ ઓછો કરે છે. . તેનાથી તમારા ઓફિસનો તણાવ પણ ઓછો થાય છે.

જે માતા  બાળકને ફિડીંગ કરાવે છે તેણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. આનાથી વધુ દૂધ વધુ બને  છે.વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.વરિયાળીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી વરિયાળી નાખો. પછી આ બીજને આખી રાત પલાળી રાખો. સવારે તેને નવશેકું અથવા ગાળીને પીવો. આ પાણી તમે આરામથી પી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                       

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Embed widget