શોધખોળ કરો

Earwax: કાનના 'મેલ'ના ટેસ્ટથી કેન્સર થયાની થઈ શકશે જાણ, બ્રાઝિલમાં થયેલા સ્ટડીમાં થયો ખુલાસો

Earwax:બ્રાઝિલના ફેડરલ યુનિવર્સિટી ઓફ ગોઇઅસ (UFG) માં વૈજ્ઞાનિકોએ એક જ પ્રકારનું નવું અને અસરકારક પરીક્ષણ (Cerumenogram) વિકસાવ્યું છે.

Earwax: બ્રાઝિલના ફેડરલ યુનિવર્સિટી ઓફ ગોઇઅસ (UFG) માં વૈજ્ઞાનિકોએ એક જ પ્રકારનું નવું અને અસરકારક પરીક્ષણ (Cerumenogram) વિકસાવ્યું છે, જે કાનના મેલ (ઇયરવેક્સ)ના નમૂનાના આધાર પર કેન્સરની પ્રારંભિક ઓળખ કરવામાં મદદ કરી શકે છે. આ અધ્યયન 2025માં પ્રકાશિત થયું છે અને તેને 2025 Capes એવોર્ડમાં સન્માનિત કરવામાં આવી છે, જે શોધ ગુણવત્તા અને ઉપયોગિતા દર્શાવે છે. 

આ શોધ મુજબ કાનના વેક્સમાં રહેલા રાસાયણિક તત્ત્વોનું વિશ્લેષણ કરવાથી શરીરની અંદર રહેલી બિમારી, ખાસકરીને કેન્સર વિશે મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે. જો શરીર સ્વસ્થ છે તો ઈયરવેક્સની બનાવટ અને રાસાયણિક માળખું એક પ્રકારનું હોય છે પરંતુ જ્યારે શરીરમાં કોઈ ગંભીર સમસ્યા હોય છે તો તેમાં ફેરફાર થાય છે. જેને વૈજ્ઞાનિક ઓળખી શકે છે. આ રીતે પરીક્ષણ માટે સરળ, ઓછી કિંમત, રહિત, અને નૉન-ઇનવેસિવ માનવામાં આવે છે.

શોધના મુખ્ય સંશોધક નેલ્સન એન્ટોનિયોસી ફિલ્હો (Nelson Antoniosi Filho) ના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો છે કે તે કેન્સરની શરૂઆતના તબક્કામાં પણ પરિવર્તનની ઓળખ કરી શકે છે, સાથે સાથે દર્દીને સમયસર સારવાર મળી શકે છે અને જીવનની ગુણવત્તા સારી થઈ શકે છે. તેમણે કહ્યું, “આ એક સરળ, વ્યવહારિક અને પીડારહિત રીત છે જે દર્દીને હોસ્પિટલમાં દાખલ થતા બચાવી શકે છે. 

આ શોધ પ્રોજેક્ટ શરૂઆતમાં ડાયાબિટીસ, દવાઓ અથવા કીટનાશકોની વિષાક્તાની શોધ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું, ત્યાર બાદ તે પશુ ચિકિત્સા વિજ્ઞાનમાં પણ લાગુ થયું, જ્યાં કૂતાઓમાં કેન્સરની  ઓળખ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો તેના સકારાત્મક પરિણામો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે મનુષ્યો પર પણ પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ પ્રોજેક્ટમાં કુલ 751 વોલિન્ટિયરના વેક્સના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી 531 લોકોની અગાઉથી કેન્સરની સારવાર ચાલતી હતી અને અન્ય 220 લોકો પાસે કેન્સરનો કોઈ ટેસ્ટ કરાવ્યો છે. શોધ પરથી જાણવા મળ્યું કે કેન્સર પીડિત લોકોના કાનના વેક્સમાં વિશિષ્ટ તત્વ મળ્યા, જ્યારે 220 સ્વસ્થ લોકોમાં ફક્ત પાંચ જ નમૂનાઓમાં અસામાન્ય સંકેત મળ્યા અને બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓ બધાને કેન્સર હતું. આ સફળતા આ ટેકનિકની વિશ્વસનીયતા દર્શાવે છે. 

જોકે  આ પરીક્ષણ હજુ પણ બ્રાઝીલ કે જાહેર આરોગ્ય સિસ્ટમ (SUS) માં મફત ઉપલબ્ધ નથી. ફિલહાલ આ પરીક્ષણ ખાનગી આરોગ્ય સેવાઓ અને જાહેર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ શરૂ થશે, કારણ કે સરકારી અનુમોદન પ્રક્રિયા ચાલુ છે. ફિલ્હો મુજબ, શરૂઆતમાં યુનિવર્સિટીઓ અને શોધ કેન્દ્રોમાંથી થવું જોઈએ અને પછી આ જાહેર આરોગ્ય કાર્યક્રમોમાં વધારો થઈ શકે છે. ઉદ્યોગના નિષ્ણાત અને શોધકર્તા તેને પણ જાણવું છે કે શું આ અન્ય બીમારીની તપાસ કરી શકે છે, જેમ કે અલ્ઝાઇમર, પાર્કિંસ અને અન્ય ન્યૂરોડીજેનેરેટ રોગનો પણ ઉપયોગ કરી શકે છે. ફિલ્હોના હિસાબે, આ અભ્યાસ ચાલી રહ્યો છે અને આગામી વર્ષ સુધી વધુ સ્પષ્ટતા મળવાની આશા છે.

તે શોધ સાબિત કરે છે કે બ્રાઝિલમાં જાહેર સંસ્થાનોમાં ચાલતું વિજ્ઞાન અને સંશોધન કેવી રીતે સરળ અને સર્જનાત્મકતાથી ચિકિત્સા વિજ્ઞાનમાં ક્રાંતિ લાવે છે. Cerumenogram જેવા પરીક્ષણ ભવિષ્યમાં કેન્સર જેવી જીવલેણ બીમારીની ઓળખ અને પણ સરળ, ઉપયોગી અને વ્યાપક બનાવી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget