અનિયમિત પિરિયડ્સ માટે આ કારણો છે જવાબદાર, આ સરળ ઘરેલુ નુસખાથી સમસ્યાથી મેળવો છૂટકારો
પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે, જે મહિલાઓમાં 28 દિવસના અંતરાલ બાદ દર મહિને થાય છે. આ સાયકલમાં ગડબડ થતાં પિરિયડ્સ અનિયમિત બને છે.
પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે, જે મહિલાઓમાં 28 દિવસના અંતરાલ બાદ દર મહિને થાય છે. આ સાયકલમાં ગડબડ થતાં પિરિયડ્સ અનિયમિત બને છે.
women health:સ્ત્રીઓમાં નિયમિત માસિક ધર્મ એ એક સામાન્ય સમસ્યા છે. કેટલીકવાર આ સમસ્યા ખૂબ જ સામાન્ય હોય છે અને થોડી કાળજી અને સારવારથી ઠીક થઈ જાય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં તે ખૂબ જ ગંભીર રોગ બની જાય છે.
પિરિયડ્સમાં અનિયમિતતાના અનેક કારણો છે. જો કે આપ કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને પિરિયડની અનિયમિતતા દૂર કરી શકો છો.
જો આપના પિરિયડ અનિયમિત હોય તો આપ ડાયટમાં આદુને સામેલ કરો. આદુમાં મોજૂદ મેગન્શિયમ યૂટૂસને સંકોચાવીને મદદ કરે છે. જેના કારણે પિરિયડ નિયમિત થાય છે.
આપ નિયમિત રીતે કાચ્ચા પપૈયાનું સેવન કરો,તેનાથી પિરિયડમાં અનિયમિતતાથી મુક્તિ મળે છે.
એલોવેરા હોર્મોન્સને મેનેજ કરવામાં મદદ કરે છે. જેનાથી પણ અનિયમિત પિરિયડની સમસ્યા ખતમ થઇ શકે છે.
તજ શરીરને અંદરથી ગરમ રાખે છે. તેનાથી બ્લડ ફ્લો વધે છે. તજનો ઉપયોગ યેન કેન પ્રકારે ફૂડમાં કરવાથી અનિયમિત પિરિડ્સથી મુક્તિ મળી શકે છે.
રાત્રે અથવા તો સવારે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને પીવાથી પણ પિરિયડની અનિયમિતતા દૂર થાય છે,
અનાસમાં મોજૂદ એન્જાઇમ બોડીમાં રેડ અને વાઇટ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે. તેનાથી બ્લડ ફ્લો સારો રહે છે.
અનિયમિત પિરિયડના કારણો
ઓવર વેઇટ અનિયમિત પિરિયડનું કારણ હોઇ શકે છે. હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે પણ અનિયમિત પિરિયડ થાય છે. તેથી અનિયમિત આહાર શૈલી પૂરતો આરામ ન મળવો. આ જ કારણ છે કે ઘણી યુવતીઓને માસિક વહેલું અથવા મોડું થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )