શોધખોળ કરો

શિયાળામાં જો તમે સ્વસ્થ રહેવા ઈચ્છો છો તો રોજ ખાઓ મૂળા, ફાયદા જાણીને હેરાન રહી જશો

શિયાળાની ઋતુમાં મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મૂળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાવાની સાથે તેનો ઉપયોગ સલાડ તરીકે પણ થાય છે.

Radish Benefits: શિયાળાની ઋતુમાં મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મૂળામાંથી અનેક પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. ખાવાની સાથે તેનો ઉપયોગ સલાડ તરીકે પણ થાય છે. મૂળામાં વિટામિન સી, ફાઈબર અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તે રોગોને રોકવા અને સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ છે. ચાલો જાણીએ શિયાળાની ઋતુમાં મૂળા ખાવાના 5 અદ્ભુત ફાયદાઓ...
 
1. વજન ઘટાડવામાં મદદરુપ છે

મૂળા ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઝડપથી ઘટે છે. વાસ્તવમાં, મૂળામાં ઓછી કેલરી અને ઉચ્ચ ફાઈબર જોવા મળે છે, જે કમરની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાઈબરનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. મૂળા ખાવાથી પાચનક્રિયા પણ સુધરે છે.
 
2. કબજિયાતથી છુટકારો મળે છે

મૂળામાં મોટી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તેનાથી કબજિયાતમાં રાહત મળે છે. તંદુરસ્ત પાચન તંત્ર માટે ફાઇબર પણ મહત્વપૂર્ણ છે. તે મળને નરમ કરીને કબજિયાતમાં રાહત આપે છે. મૂળાના પાનનું શાક પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.
 
3. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે

ફાઇબરનું સેવન ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરે છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કારણ કે તે એન્ટીઑકિસડન્ટ અને ઊર્જા ચયાપચયને સુધારવાની શક્તિ ધરાવે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓને ફાઈબરયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.
 
4. રોગપ્રતિકારક શક્તિમાં સુધારો

હવામાનમાં ફેરફાર રોગપ્રતિકારક શક્તિ પર સૌથી વધુ અસર કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મૂળા ખૂબ જ ફાયદાકારક છે. તેના રોજના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને બીમારીઓ શરીરમાંથી દૂર રહે છે.
 
5. હાડકાંને મજબૂત બનાવે છે, ઊંઘ સુધારે છે

મૂળા ઊંઘ સુધારવામાં મદદ કરે છે. રોજ મૂળાનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. સાથે જ મૂળામાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ખાવાથી હાડકા મજબૂત થાય છે અને શરીરને શક્તિ મળે છે. 

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
Accident: ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ટ્રકે બાઇક સવારને અડફેટે લેતા 2નાં કરૂણ મૃત્યુ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

Embed widget