શોધખોળ કરો

Winter Skincare: ન તો બ્યુટી પાર્લર, ન તો મોંઘી ક્રીમ, શિયાળામાં આ 5 ખાદ્ય વસ્તુથી મેળવો, માખણ જેવી કોમળ ત્વચા

શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાને સ્વસ્થ અને નરમ રાખવા માટે, દરરોજ આ 5 ખાદ્ય પદાર્થોનું સેવન કરો

Winter care tips:શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાને સ્વસ્થ અને નરમ રાખવા માટે, દરરોજ આ 5 ખાદ્ય પદાર્થોનું સેવન કરો.

ગોળ શિયાળામાં શરીરને ગરમ રાખવાનું પણ કામ કરે છે. એટલું જ નહીં, ગોળ તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગોળમાં ઘણા મિનરલ્સ અને વિટામિન્સ હોવાને કારણે તે કુદરતી ક્લીનઝરનું કામ કરે છે. તેને ખાવાથી તમારી ત્વચા ચમકવા લાગે છે. તમે ખાધા પછી તેનો નાનો ટુકડો ખાઈ શકો છો.

આયુર્વેદ અનુસાર ઘી તમને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે શિયાળા માટે તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઘી ખાવાથી ચહેરા પર ચમક આવે છે અને તેને નાભિ પર લગાવવાથી ફાટેલા હોઠ મુલાયમ બને છે.

 નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે જાદુ જેવું કામ કરી શકે છે. આપ રોજ નારંગી ખાઈ શકો છો અથવા જ્યુસના રૂપમાં તેનું નિયમિત સેવન કરી શકો છો.તેની કોઇ આડઅસર નથી.

શિયાળાની ઋતુમાં તમારા આહારમાં લીલા શાકભાજી જેવા કે પાલક, કોબી, કાળી, મેથી, બ્રોકોલી વગેરેનો સમાવેશ કરો, કારણ કે તેમાં વિટામિન સી, એ અને કે ભરપૂર હોય છે જે ત્વચાના કોષો અને તમારી ત્વચાને રિપેર કરવામાં મદદ કરે છે.

બદામ, અખરોટ, કાજુ અને અન્ય તમામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે તમારા શરીર માટે શ્રેષ્ઠ  છે. અખરોટ તમને ત્વચા પર વધારાનું તેલ એકઠું થતું અટકાવવામાં મદદ કરે છે. સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે શિયાળ દિવસની શરૂઆત ડ્રાયફ્રૂટથી કરવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
મહેંદીવાળા હાથથી રસોઈ બનાવવી કે ખાવું યોગ્ય છે? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
સવારે ખાલી પેટે ચા પીવાની આડઅસરો: જાણો આ આદત શરીરને કેવું નુકસાન પહોંચાડે છે
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget