શોધખોળ કરો

આદુ અને હળદર તમારા સ્વાસ્થને આપે છે આ ગજબના ફાયદા, જાણીને તમે પણ ચોંકી જશો

આદુ અને હળદરનો ઉપયોગ પણ દુખાવામાં રાહત મેળવવા માટે કરી શકાય છે. ખાસ કરીને જો હળદરની વાત કરીએ તો તેમાં કર્ક્યુમિન જોવા મળે છે.

Ginger and turmeric : આદુ અને હળદરનું પાણી આપણા સ્વાસ્થ્યને ગજબના ફાયદા આપે છે. જો દરરોજ તેનું સેવન કરવામાં આવે તો ચોંકાવાનારા ફાયદા શરીરને થશે. તેમાં બળતરા વિરોધી તત્વો મળી આવે છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો પણ હોય છે, જે શરીરના એકંદર સ્વાસ્થ્યને ફાયદો કરે છે. પરંતુ, બળતરા વિરોધી તત્વો હોવાને કારણે, આદુ અને હળદરનું પાણી સંધિવા, પાચન સમસ્યાઓ વગેરે જેવા ઘણા રોગોને રોકવામાં ઉપયોગી થઈ શકે છે. ડાયાબિટીસ જેવા રોગોમાં પણ સોજો આવે છે, જેને રોકવા માટે તમે હળદર-આદુના પાણીનું સેવન કરી શકો છો.

આદુ અને હળદર શરદી અને ઉધરસમાં ફાયદાકારક

આપણા દેશમાં સદીઓથી હળદર અને આદુનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં શાકભાજીમાં હળદર ઉમેરવામાં આવે છે અને ચામાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વસ્તુઓ શરદી અને ઉધરસ જેવા અનેક રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. હળદર અને આદુ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. 

સાંધાના દુખાવામાં આપશે રાહત

આદુ અને હળદરનો ઉપયોગ પણ દુખાવામાં રાહત મેળવવા માટે કરી શકાય છે. ખાસ કરીને જો હળદરની વાત કરીએ તો તેમાં કર્ક્યુમિન જોવા મળે છે. આદુનો ઉપયોગ સંધિવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પીડાથી રાહત આપવા માટે કરવામાં આવે છે. એટલું જ નહીં, જો તમે આદુ અને હળદરના પાણીનું નિયમિત સેવન કરો છો, તો તેનાથી રોજિંદા કામકાજથી થતા શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.

રોગપ્રતિકારક શક્તિ બને છે મજબૂત

શિયાળા દરમિયાન, તમે ઘણીવાર જોયું હશે કે લોકો શરદી અથવા તાવ આવે ત્યારે આદુની ચા અને હળદરવાળું દૂધ પીવે છે. વાસ્તવમાં તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રીતે કામ કરે છે અને રોગનું જોખમ પણ ઓછું થાય છે. આટલું જ નહીં બીમારી દરમિયાન હળદર અને આદુના પાણીનું સેવન કરવાથી બીમારીમાંથી ઝડપથી સાજા થવામાં પણ મદદ મળે છે. હળદરમાં એન્ટિ-વાયરલ અને આદુમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે શરદી અને તાવમાં ખૂબ અસરકારક છે. 

પોષક તત્વોથી ભરપૂર ખજૂર હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક, રોજ કરો સેવન               

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget