શોધખોળ કરો

Keto ડાયટ ફોલો કરતા પહેલા તેની સાથે જોડાયેલા મિથ અને હકીકત જાણી લો,થશે ફાયદો

લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ અને ડાયટ ફોલો કરતા હોય છે. આહારના ઘણા પ્રકારો છે પરંતુ એક આહાર જે આજકાલ ખૂબ પ્રખ્યાત છે. તે કેટો આહાર છે.

Keto Diet:વજન વધવાની સમસ્યા આજની આધુનિક જીવનશૈલીમાં સૌથી સામાન્ય બાબત છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ અને ડાયટ ફોલો કરતા હોય છે. આહારના ઘણા પ્રકારો છે પરંતુ એક આહાર જે આજકાલ ખૂબ પ્રખ્યાત છે. તે કેટો આહાર છે. કેટો ડાયેટ એ વજન ઘટાડવા માટે સૌથી પસંદીદા આહાર છે. કીટો ડાયટમાં હાઇ પ્રોટીન અને લો કાર્બોહાઇડ્રેટવાળી વસ્તુઓ ખાવી પડે છે અને મોટાભાગે હેલ્ધી ફેટ ખાવામાં આવે છે.

કિટો  ડાયટ  એ ઉચ્ચ ફેટ અને  ઉચ્ચ પ્રોટીનયયુક્ત ડાયટ છે

ન્યુટ્રિશનિસ્ટ શિખા ગુપ્તાના જણાવ્યા અનુસાર, શરીરમાં કેટોસિસની સ્થિતિ પરફેક્ટ રહે છે તેના  માટે ચરબી એ ઊર્જાનો એકમાત્ર સ્ત્રોત રહે છે. કારણ કે જો તમારા શરીરમાં પ્રોટીન તૂટવા લાગે છે તો કીટોસિસ બંધ થઈ જશે. અને તેઓ શરીરમાં ગ્લુકોઝ છોડવાનું શરૂ કરે છે. ચરબી પછીથી ગ્લુકોઝ બનાવે છે. જે ઉર્જાનો સ્ત્રોત છે.

તમે આ ખોરાકમાં કોઈપણ પ્રકારની ચરબી ખાઈ શકો છો કારણ કે તે ઉચ્ચ ચરબીયુક્ત આહાર છે.આ આહારમાં જંક ફૂડ સંપૂર્ણપણે ટાળવું જોઈએ, તેલની સાથે તેમાં રિફાઈન્ડ પણ ન ખાવું જોઈએ. આ આહારમાં ઘી, એવોકાડો, ચિકન અને ફેટી માછલી અને ઈંડાને હેલ્ધી ફેટ તરીકે ખાવા જોઈએ.

વધુ ચરબી ખાવાથી તમે જાડા થઈ જશો

ડો.ગુપ્તાના કહેવા પ્રમાણે, શરીરનું વજન તેના પર નિર્ભર કરે છે કે તમે કેટલી ચરબી અને કેવા પ્રકારની ચરબી ખાઓ છો. કેટો ડાયટમાં હેલ્ધી ફેટ્સ ખાવામાં આવે છે. જેના કારણે વજન વધતું નથી.

એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો

એરંડાના તેલની વિશેષતાના કારણે જ તેનો ઉપયોગ  સૌંદર્ય પ્રસાધનો, સાબુ, મસાજ તેલ અને દવાઓમાં પણ થાય છે. 

એરંડા તેલ એટલે કે કેસ્ટર ઓઇલમાં એન્ટીબેકટરિયલ અને સોજો વિરોધી ગુણધર્મ છે. એરંડા તેલ સ્કિન માટે વરાદાનરૂપ છે. 

એરંડાના તેલનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઘણા ફાયદા થાય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સહિત સૌંદર્ય વધારવામાં ખાસ કરીને વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થયો છે. તેની મુખ્ય લાક્ષણિકતા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા  વિરોધી ગુણધર્મોના કારણે છે. 

વાળને સ્મૂધ અને ગ્લોઇંગ બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે ઉપરાંત ખરતા વાળની સમસ્યામાં પણ આ તેલનો ઉપયોગ કરીને માત્ર 10 દિવસમાં વાળ ખરતા અટકાવી શકાય છે. માથામાં તેલથી માલિશ કરવાથી નવા વાળ આવવા લાગે છે. વાળને જાડા, લાંબા અને મજબૂત બનાવવામાં આ તેલ ખૂબ જ અસરકારક છે.

સ્વચ્છ ત્વચા માટે 50 મિલી બદામ અને અખરોટનું તેલ અને 25 મિલી એરંડાનું તેલ મિક્સ કરીને રાખો. ત્યાર બાદ દરરોજ ચહેરા પર 8-10 ટીપાં નાખીને મસાજ કરો. 5 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર હાજર બ્લેક હેડ્સને ખતમ કરીને તેને ચમકદાર બનાવશે. જો કે, તૈલી ત્વચાવાળા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
આ સિવાય તેનો ઉપયોગ કરવાની બીજી રીત એ છે કે તેને ખાવાના સોડામાં મિક્સ કરીને ઘસવાથી ડાર્ક સ્પોટ્સનો રંગ હળવો થઈ જાય છે. એરંડાનું તેલ એજિંગ એજન્ટ પણ  છે. કોટનને  પલાળી રાખવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જ્યારે સૂતા પહેલા પોપચા પર અને આંખની આસપાસ ઉપયોગ કરવામાં આવે ત્યારે આંખની એલર્જી સામે રક્ષણ આપે છે.

એરંડાના તેલના અન્ય ફાયદાઓ ખાલી પેટે એક ચમચી એરંડાના તેલનો ઉપયોગ નાના અને મોટા આંતરડાને સક્રિય કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. પેટ ફૂલવું અને ગેસની ફરિયાદમાં એરંડાનું તેલ ગરમ કરીને પેટ પર માલિશ કરો. તે શરીરની ચરબી ઓગળવામાં અને પેટને ઓછું કરવામાં મદદ કરશે. માથાનો દુખાવો થવા પર એરંડાના તેલથી માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget