શોધખોળ કરો

Health Tips: સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે કે નુકસાનકારક? જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત

Health Tips: આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે પોતાનામાં એક સુપરફૂડ છે. દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા આવશ્યક બહુ-પોષક તત્વો મોટી માત્રામાં જોવા મળે છે.

Health Tips: આપણે બધા જાણીએ છીએ કે દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે પોતાનામાં એક સુપરફૂડ છે. દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા આવશ્યક બહુ-પોષક તત્વો મોટી માત્રામાં જોવા મળે છે. દૂધ પીવાથી નબળા હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓ પણ મજબૂત થાય છે, શરીર સક્રિય રહે છે અને મન પણ તેજ બને છે. તેમાં હાજર વિટામિન ડી મગજની કાર્યપ્રણાલીને સુધારે છે. પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે શું તેઓ સવારે ખાલી પેટ દૂધનું સેવન કરી શકે છે? તો ચાલો જાણીએ કે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે?

તમે સવારે દૂધ પીઓ છો કે રાત્રે એ તમારી વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, સવારે ખાલી પેટ દૂધ પીવું એ વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ અને દૂધના પ્રકાર પર પણ આધાર રાખે છે.

સવારે દૂધ પીવાના ફાયદા:
સવારે દૂધ પીવાથી તમારી પાચનક્રિયા સારી થાય છે. સવારે દૂધ પીવાથી નબળા હાડકાં સશક્તિ બને છે અને માંસપેશીઓ મજબૂત બને છે. તેમજ જે લોકો પોતાનું વજન વધારવા માંગે છે તેઓએ સવારે દૂધ ચોક્કસ પીવું જોઈએ.

સવારે દૂધ પીવાના ગેરફાયદા:
કેટલાક લોકોને દૂધમાંથી લેક્ટોઝની સમસ્યા થઈ શકે છે, જે પેટમાં દુખાવો, ઝાડા અથવા ગેસનું કારણ બની શકે છે. ખાલી પેટ દૂધ પીવાથી એસિડિટી કે પેટમાં બળતરા થઈ શકે છે. જે લોકો ખાલી પેટ દૂધ પીવા ઈચ્છે છે તેમણે ગરમ દૂધને બદલે ઠંડુ દૂધ પીવું જોઈએ જેથી તે પાચન તંત્ર અને એસિડિટીને લગતી સમસ્યાઓ ન સર્જે.

જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત
તમે સવારે દૂધ પી શકો છો પરંતુ તે પીતા પહેલા કેટલાક ફળો અથવા નાસ્તો લો. દૂધ ક્યારેય ખાલી પેટે ન પીવો, બલ્કે તેને ભોજન સાથે પીવો. ઓછી ચરબીવાળું અથવા સ્કિમ્ડ દૂધ પીવું વધુ સારું છે, ખાસ કરીને જો તમારે વજન ઘટાડવાની જરૂર હોય અથવા હૃદયના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોવ. રાત્રે સૂતા પહેલા દૂધ પીવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ઊંઘ સારી થઈ શકે છે. તેમજ હળદર ભેળવી ગરમ દૂધ પીવો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન - તેમનો સમય પૂરો, હવે તેમને ફેંકી….

Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા  સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'

Vinod Kambli: વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ, પરંતુ રાખી એક શરત

IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટમાં જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ, રાહુલ કે રોહિત? કેપ્ટને પોતે જ કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Maharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજરJamnagar: Pushpa2 Moive | મુવીનો શો સમયસર શરૂ ન થતા દર્શકોએ કર્યો ભારે હોબાળો, પોલીસે આવવું પડ્યુંSouth Gujarat Weather:દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં પલટાયું વાતાવરણ, ક્યાં ખાબક્યો વરસાદ?Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન - તેમનો સમય પૂરો, હવે તેમને ફેંકી….
શું એકનાથ શિંદે ક્યારેય CM નહીં બની શકે? સંજય રાઉતનું મોટું નિવેદન - તેમનો સમય પૂરો, હવે તેમને ફેંકી….
Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા  સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'
Congress Protest On Adani: રાહુલ અને પ્રિયંકા સ્પેશિયલ જેકેટ પહેરીને પહોંચ્યા સંસદમાં,લખ્યું હતું-'મોદી-અદાણી એક હૈ'
Vinod Kambli: વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ, પરંતુ રાખી એક શરત
Vinod Kambli: વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવ્યા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ, પરંતુ રાખી એક શરત
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટમાં જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ, રાહુલ કે રોહિત? કેપ્ટને પોતે જ કર્યો ખુલાસો
IND vs AUS 2nd Test: એડિલેડ ટેસ્ટમાં જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ, રાહુલ કે રોહિત? કેપ્ટને પોતે જ કર્યો ખુલાસો
Health: સ્વાસ્થ્ય માટે કેટલી ખતરનાક બની શકે છે રોજ ઘરે આવતી પાણીની બોટલ? હજારો વખત થાય છે યૂઝ

Hyundai Motor News: હ્યુન્ડાઈની તમામ કાર થઇ મોંઘી, જાણો કેટલો કર્યો વધારો?

T20 cricket: ટી-20 ઇતિહાસનો સૌથી મોટો સ્કોર, 120 બોલમાં 349 રન કરી બરોડાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

Embed widget