શોધખોળ કરો

બદામ પલાળીને કેમ ખાવી જોઇએ, જાણો છાલ ઉતારીને ખાવાથી થતાં અદભૂત ફાયદા

Why should Soake almonds: તમે ઘણીવાર સાંભળ્યું અને વાંચ્યું હશે કે, બદામને પલાળીને અને છાલીને ઉતારીને જ ખાવી જોઈએ. જાણીએ શા માટે

પ્રતીકાત્મક તસવીર

1/8
Soaked Almonds: બદામ એક ખાસ સુપર  ડ્રાય ફ્રુટ છે.  જે દરેક વયના લોકો માટે કારગર છે.  જો કે બદામના ગુણોનો સંપૂર્ણ લાભ લેવો હોય તો તને પલાળીને જ ખાવી જોઇએ.

2/8
બદામ એક ડ્રાય ફ્રુટ છે અને મોટાભાગના ડ્રાય ફ્રુટ્સ પ્રકૃતિમાં ગરમ હોય છે. બદામ પણ ખૂબ ગરમ હોય છે. તેથી, તેની અસરને ઠંડુ કરવા અને સંતુલન લાવવા માટે, તેને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણા કારણો છે, જેના કારણે સ્વાસ્થ્ય નિષ્ણાતો બદામને આખી રાત પાણીમાં પલાળી રાખવા અને સવારે તેને છાલ ઉતારીને  ખાવાનું સૂચન કરે છે.

3/8
પલાળેલી બદામ ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે. તેમાંથી કેટલાકનો અહીં ઉલ્લેખ છે...

4/8
પહેલી વાત એ છે કે, બદામની બ્રાઉન છાલ જે બદામની  પર ચોંટી રહે છે, તેમાં ટેનીન નામનું તત્વ હોય છે. જે બદામના પાચનમાં સમસ્યા સર્જે છે.

5/8
ટેનીનને લીધે, બદામના તમામ ગુણધર્મો શરીરને ઉપલબ્ધ નથી થતાં, કારણ કે તે બદામ દ્વારા ઉત્સેચકો છોડવામાં અવરોધે છે. તેથી બદામ ખાધા પછી પણ શરીરને તેના તમામ ગુણો મળતા નથી

6/8
બદામને પાણીમાં પલાળીને રાખવાથી તેની છાલ ઉતારવામાં સરળતા રહે છે અને સ્મૂધ ટેક્સચરવાળી બદામ ખાવાથી વ્યક્તિ તેના તમામ પોષક તત્વો મેળવી શકે છે.

7/8
જો કે છાલવાળી બદામ ખાવાથી પણ શરીરમાં જામેલી ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે. કારણ કે છાલવાળી બદામ લિપેઝ નામનું એન્ઝાઇમ છોડે છે, જે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે.

8/8
છાલવાળી બદામ પણ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાંથી નીકળતા એન્ઝાઇમ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આવી સ્થિતિમાં, તમે વધારાની કેલરી ખાવાનું ટાળો અને ધીમે ધીમે વજન નિયંત્રણથી વજન ઘટાડવા તરફ આગળ વધવાનું શરૂ કરો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો

Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
2025 New Year: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે સેલિબ્રેટ કર્યું નવું વર્ષ, જુઓ વીડિયો
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Bank Account Closed: એક જાન્યુઆરીથી બંધ થઇ જશે આ ત્રણ પ્રકારના બેન્ક એકાઉન્ટ, RBIનો મોટો નિર્ણય
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

CBSE: આજથી શરૂ CBSE બોર્ડ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, જાણો ગાઇડલાઇન્સ

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Embed widget