શોધખોળ કરો

Heart-Healthy Foods: ઉનાળામાં સારા સ્વાસ્થ્ય માટે સામેલ કરો આ ફ્રૂટ્સ, જાણો તેના અદભૂત ફાયદા

આકરો તડકો શરૂ થયો છે. ત્યારે દરેક લોકોએ પોતાના આહારમાં આટલી વસ્તુઓ સામેલ કરવી જરૂરી છે કેમ કે ઉનાળામાં તબિયત વધુ ખરાબ થતી હોય છે.

Heart-Healthy Foods: આપણાં શરીરમાં એકમાત્ર અંગ એવું છે જે વધુ પડતુ દબાણ સહન કરી શકતુ નથી અને તે છે આપણું હાર્ટ. જી હા, જો આપણે સ્વસ્થ રહેવું હશે તો આપણે આપણાં હ્રદયને પણ સ્વસ્થ રાખવું પડશે. મહત્વપૂર્ણ બાબત છે કે યોગ્ય ભોજન અને સારી લાઈફસ્ટાઈલથી જ તમારે તમારા હ્રદયને સ્વસ્થ રાખી શકો છો

માર્ચ મહિનામાં જ તાપમાન વધી ગયું છે તો વિચારો એપ્રિલમાં શું હાલત થશે. તાપમાન વધવાથી શરીર પર સ્ટ્રેસ પણ ઓટોમેટિક વધી જાય છે. જેના લીધે દિલને બ્લડ સપ્લાય માટે ઝડપથી પંપ કરવુ પડે છે. હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ, આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે.

શું કહે છે ડોક્ટર્સ
ડોક્ટર્સનું કહેવુ છે કે ગરમીમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી હ્રદયને બચાવવું જરૂરી છે. વધુ માત્રામાં સોડિયમ કે મીઠુ શરીર પર ઉંધી અસર કરે છે. તેથી મીઠું ઓછુ ખાવું જોઈએ સાથે સાથે 3થી 4 લિટર પાણી પીવો અને ફળોના જ્યુસની સાથે સાથે શાકભાજી પણ ખાવા જોઈએ. ગરમીની સીઝનમાં આ ફુડ્સને ડાયેટમાં ઉમેરો તો સ્વસ્થ રહી શકશો. 

તરબુચ
તરબુચ સીઝનલ ફ્રુટ છે. ગરમીમાં તે ઠેર ઠેર મળી આવે છે. ગરમીમાં ડિહાઇડ્રેશન રોકવાનો તે સૌથી સારો વિકલ્પ છે. તે મિનરલ્સથી પણ ભરપુર હોય છે. આ ફ્રુટમાં લગભગ 92 ટકા ભાગ પાણીનો હોય છે. આ ફ્રુટ ખાવાથી બ્લડ પ્રેશર લો થાય છે અને હ્રદય પર દબાણ ઓછુ આવે છે.

પપૈયુ
પપૈયુ એક એવું ફળ છે જે દરેક વ્યક્તિ ખાવાનું પસંદ કરે છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. તેમાં પેપિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે હાર્ટને સ્વસ્થ રાખવા અને બ્લડ વેસલ્સને ક્લીન કરવામાં મદદ કરે છે.

બેરીઝ
સ્ટ્રોબેરી અને ગોઝી બેરીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવનોઇડ્સ ભરપુર હોય છે. તે હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

ખીરા કાકડી
બોડીને હાઇડ્રેટેડ રાખવા માટે ગરમીની સીઝનમાં બપોરે સલાડમાં ખીરા કાકડી જરૂર ખાવી જોઈએ. તે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. 

લીલા પાંદડાવાળી શાકભાજી
ગરમીની સીઝનમાં લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયેટમાં સામેલ કરો. તે વિટામીન અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા 3 હોય છે, તે આરોગ્ય સારુ રાખે છે.

ચિયા સીડ્સ
ડાયેટમાં ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ જરૂર સામેલ કરો. લાંબા સમય સુધી આ બીજ ખાવાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધેલી રહે છે. ગરમીમાં થોડી માત્રામાં લસણનો પ્રયોગ પણ કરી શકાય છે. ગરમીમાં પ્રોટીનથી ભરપુર વસ્તુઓનું ઓછુ સેવન કરો કેમકે તે પચવામાં ભારે હોય છે.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Embed widget