શોધખોળ કરો

હાર્ટ અટેકના કેટલા દિવસ અગાઉ સિગ્નલ આપે છે શરીર, શું તમને આવું ફિલ થયું છે?

હાર્ટ અટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે

Warning Signs Of a Heart Attack: આજકાલ હાર્ટ સંબંધિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દરરોજ તમે કોઈના હાર્ટ અટેકના સમાચાર સાંભળતા જ હશો. જો હેલ્થ એક્સપર્ટનું માનીએ તો તેઓ કહે છે કે કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાર્ટ અટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો તમે હાર્ટ અટેક સંબંધિત સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

હાર્ટ અટેકના એક મહિના પહેલા લક્ષણો દેખાય છે

હાર્ટ અટેક પાછળનું કારણ ખરાબ જીવનશૈલી અને ખાનપાન છે. આવી સ્થિતિમાં શક્ય હોય તે રીતે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો સૌથી મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત શરીરમાં થતી નાની-મોટી ગરબડ પર અગાઉથી ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કહેવાય છે કે હાર્ટ અટેકના એક મહિના પહેલા શરીર અનેક રીતે સિગ્નલ આપવા લાગે છે. જો તેને યોગ્ય સમયે ઓળખવામાં આવે તો હાર્ટ અટેકથી બચી શકાય છે.

હાર્ટ અટેક આવતા પહેલા શરીર પર અનેક પ્રકારના લક્ષણો દેખાય છે. આ લક્ષણો એટલા સામાન્ય છે કે આપણે ઘણીવાર તેનાથી અજાણ હોઈએ છીએ. જેના કારણે ભવિષ્યમાં ગંભીર સ્થિતિ સર્જાય છે. આજે આપણે માત્ર સંકેતો વિશે જ વાત કરીશું.

-હાર્ટ અટેક આવે તે પહેલાં દર્દી નબળાઇ અનુભવવા લાગે છે. જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે.

-કેટલાક લોકોને હાર્ટ અટેક  આવતા પહેલા ઊંઘનો અભાવ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તેમજ કેટલાક લોકોના શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે જેમ કે પરસેવાની સાથે નબળાઈ અનુભવવી.

-કેટલાક દર્દીઓને ઉલ્ટી જેવી સમસ્યા પણ થવા લાગે છે. જેના કારણે હાથ-પગમાં નબળાઈ અનુભવાય છે.સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડવી એ હાર્ટ અટેકના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

-જો તમે હાર્ટ અટેકથી બચવા માંગતા હોવ તો તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

જો તમારે હાર્ટ અટેકથી બચવું હોય તો દરરોજ અડધો કલાક કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આ બધા સિવાય ફાઈબરથી ભરપૂર ખોરાક લો. તમારા શરીર અનુસાર પ્રોટીન અને ચરબીનો ઉપયોગ કરો.આ ઉપરાંત જો તમે હાર્ટ અટેકથી બચવા માંગતા હોવ તો જંક, બહારનો ખોરાક, મીઠું અને ખાંડનો ઉપયોગ ઓછો કરો. આ બધા સિવાય તમારા વજનને હંમેશા નિયંત્રણમાં રાખો અને દારૂ ન પીવો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget