શોધખોળ કરો

Health: શું આપને ધૂળ રજકણની એલર્જી છે તો આ દેશી ઉપચાર છે કારગર એકવાર અજમાવી જુઓ

Health: કેટલાક લોકોને ડસ્ટની એલર્જી હોય છે આ એલર્જીના કારણે તેમને શરદી ઉધરસ શ્વાસ દમ જેવી સમસ્યા થઇ જાય છે આ એલર્જી જો આપને પણ વારંવાર બીમાર કરતી હોય તો આ દેશી ઉપચાર કારગર છે અપનાવી જુએ

Health: ધૂળની એલર્જી એ એક સામાન્ય સમસ્યા છે, જે ખાસ કરીને એવા લોકોને થાય છે જેઓ અસ્થમા અથવા શ્વાસની સમસ્યાથી પીડાતા હોય. આ એલર્જીના લક્ષણોમાં નાક વહેવું, છીંક આવવી, આંખોમાં બળતરા અને ગળામાં ખરાશ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

જો કે એલર્જીથી રાહત મેળવવા માટે દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક કુદરતી અને ઘરગથ્થુ ઉપાયો છે, જે આ સમસ્યાને નિયંત્રિત કરી શકે છે. આ ઉપાયો માત્ર એલર્જીના લક્ષણોથી રાહત આપતા નથી, પરંતુ તે શારીરિક સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. આ લેખમાં તમે આવા જ કેટલાક ઉપાયો વિશે જાણી શકશો.

સેંધા નમકનો પ્રયોગ

ગરમ પાણીમાં રોક સોલ્ટ ઓગાળીને નાક દ્વારા તેની સ્ટીમ લેવી. રાહત મેળવવાનો  આ  ઉત્તમ ઉપાય છે. તે માત્ર નાકને જ  સાફ નથી કરતું પરંતુ પરંતુ ગળામાં  સોજાને પણ ઘટાડે છે. એલર્જીના લક્ષણોથી રાહત આપે છે.

આદુ અને મધનો પ્રયોગ

આદુ અને મધ બંને કુદરતી એન્ટીઑકિસડન્ટો અને એન્ટી ઇંફ્લામેટરી  તત્વોથી ભરપૂર હોય છે. જો તમને ધૂળની એલર્જી હોય તો એક ચમચી મધમાં તાજા આદુનો રસ ભેળવીને દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આ મિશ્રણ ગળામાં સોજો મટશે સાથે આ એલર્જી થતી શરદી,દમ શ્વાસમાં પણ રાહત મળશે.

તુલસી અને હળદરનો ઉકાળો

તુલસી અને હળદર બંને આયુર્વેદિક દવાઓ છે, જે પ્રદૂષણ અને એલર્જી સામે અસરકારક રીતે કામ કરે છે. તુલસીના પાનને ઉકાળીને તેમાં હળદર ઉમેરી તેનો ઉકાળો બનાવીને પીવો. આ મિશ્રણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં, સોજો  ઘટાડવામાં અને એલર્જીને કારણે થતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

નાળિયેર તેલનો પ્રયોગ

નાળિયેર તેલ માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે. જો તમે ધૂળની એલર્જીને કારણે નાક બંધ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે રાત્રે સૂતા પહેલા નાકની નજીક અને ગળા પર નારિયેળના તેલની હળવાશથી માલિશ કરી શકો છો. તેનાથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને સોજો ઓછો થાય છે.

વરિયાળી અને જીરું પાણી

વરિયાળી અને જીરાનું પાણી પાચનતંત્ર તેમજ શ્વસનતંત્ર માટે ફાયદાકારક છે. આ બંનેને ઉકાળીને પાણી બનાવીને દિવસમાં એક કે બે વાર પીવાથી ડસ્ટ એલર્જીના લક્ષણો ઓછા થઈ શકે છે. આ મિશ્રણ શરીરમાંથી વધારાના પ્રદૂષકોને બહાર કાઢવામાં મદદ કરે છે, એલર્જીથી રાહત આપે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
Advertisement

વિડિઓઝ

Surat School Bomb Threat : સુરતની 2 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ
Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ થઈ દોડતી
GCMMF Chairman Ashok Chaudhary: GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી
Jagdeep Dhankhar Resigns: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી ગરમાયું રાજકારણ
Ahmedabad PG Guideline : સોસાયટીની NOC વગર PG નહીં ચલાવી શકાય, સોસાયટીઓને મળશે મોટી રાહત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Rain Alert: ગાજવીજ સાથે વરસાદને લઈ અંબાલાલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Gujarat Rain: એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
અમદાવાદ એરપોર્ટ અને સુરતની આ બે સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરી, વાઈસ ચેરમેન પદ મળ્યું સૌરાષ્ટ્રને
Home Loanથી લઈને Car Loan સુધી, આ રીતે ભરી શકશો ઝડપથી લોન
Home Loanથી લઈને Car Loan સુધી, આ રીતે ભરી શકશો ઝડપથી લોન
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
Embed widget