શોધખોળ કરો

Health :આપ આ પેકેટ ફૂડ ભરપેટ નિયમિત ખાઓ છો તો સાવધાન આ છે તેના સેવનના નુકસાન

આલૂ ભુજિયાના ફાયદા અને ગેરફાયદા વિશે નિષ્ણાતો જણાવે છે કે ભુજિયામાં ખૂબ મીઠું હોય છે. આ સિવાય તેમાં ચરબીનું પ્રમાણ પણ વધુ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લિવર વગેરેવાળા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Health :આજે આપણે બટેટાના ભુજીયા વિશે વાત કરીશું, જેને ચા સાથે ખાઈ શકાય છે કે અથવા તો સૂકા નાસ્તા તરીકે ચાવથી તેને ખાઇએ છીએ. જો કે તેના સેવનથી અનેક નુકસાન થાય છે.

નમકિન  અને બિસ્કિટથી લઈને સમોસા અને પકોડા સુધી, કેટલાક નાસ્તા વિના ચાની મજા અધૂરી લાગે છે. મોટા ભાગના લોકો ચા સાથે નમકિન વસ્તુ ખાવાનું પસંદ કરે છે, જેમ કે આલૂ ભૂજિયા.  પરંતુ શું તમે જાણો છો કે જે બટાકાના ભુજિયાને તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર ચાવથી ખાઓ છો, તે તમારા સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર કરી શકે છે. અગાઉ અમે તમને ટોસ્ટ ખાવાના ગેરફાયદા વિશે જણાવ્યું હતું. હવે આજે  બટાકાના ભુજીયા વિશે જણાવીશું જેના વધુ ઉપયોગથી શું નુકસાન થાય છે.

આલૂ ભુજિયાના ફાયદા અને ગેરફાયદા વિશે નિષ્ણાતો જણાવે છે કે ભુજિયામાં ખૂબ મીઠું હોય છે. આ સિવાય તેમાં ચરબીનું પ્રમાણ પણ વધુ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લિવર વગેરેવાળા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ધ હેલ્થ પેન્ટ્રીના સ્થાપક ખુશ્બૂ જૈન ટિબ્રેવાલાએ કહ્યું ,કે આ નમકીન તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા ઘટકોની ગુણવત્તા પર વિચાર કરવો જોઈએ. ખાસ કરીને કયા તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ધ્યાનમાં લેવું આવશ્યક છે. ટિબ્રેવાલા કહે છે કે મોટાભાગની નમકીન પામ તેલ અથવા અન્ય સસ્તા તેલમાં તળવામાં આવે છે અને તે જ તેલનો વારંવાર ઉપયોગ થાય છે. આનાથી ટોક્સિન બને છે, જે ભુજિયા ખાનારાઓના સ્વાસ્થ્ય પર  ખરાબ અસર કરે છે.

આલુ ભુજિયા અન્ય નાસ્તા કરતા વધુ સારા છે?

જો કે આલુ ભુજિયા ખાવાના કેટલાક ફાયદા પણ  છે,  બટેટા, ચણાનો લોટ, મોઠનો લોટ, બટેટાનો સ્ટાર્ચ, મસાલા વગેરે. આ ઘટકોને જોતા, આલુ ભુજિયા ખરેખર એટલું ખરાબ નથી. ટિબ્રેવાલાએ કહ્યું કે જો આ બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો આલૂ કી ભુજિયા સારા છે. આપણા પૂર્વજો માટે, નાસ્તો શારીરિક ઉર્જા, પ્રોટીન અને ખનિજોનો સ્ત્રોત હતો. ફ્રાઈંગનો ઉપયોગ માત્ર સંરક્ષણ તકનીક તરીકે થાય છે. જો તમે આલુ ભુજીયા અથવા કોઈપણ નમકીનને બટાકાની ચિપ્સ, બિસ્કીટ વગેરે સાથે સરખાવો તો ભુજીયા વધુ સારો વિકલ્પ સાબિત થશે. કારણ કે તેમાં ઓછા હાનિકારક અને કૃત્રિમ ઘટકો હોય છે અને અન્ય નાસ્તાની સરખામણીમાં કેટલાક પોષક તત્વો પણ હોય છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ખરાબ

નિષ્ણાતે કહ્યું કે, ભારતીય નાસ્તાના ફાયદા અને ગેરફાયદા બંને છે. ઉચ્ચ સોડિયમ અને તળેલા ખોરાકને કારણે તે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટિબ્રેવાલા કહે છે, “જોતમે એવી પરિસ્થિતિમાં હોવ કે તમારે ચિપ્સ અને ભુજિયા વચ્ચે પસંદગી કરવાની હોય, તો તમારે ચોક્કસપણે ભુજિયા પસંદ કરવા જોઈએ, ચિપ્સ નહીં. જો તમને લાગે છે કે તમે ઘરે આલૂ ભુજીયા બનાવી શકો છો તો આનાથી સારું બીજું કંઈ નથી. પરંતુ જો તમે તેને છોડી શકો છો તો તેનાથી વધુ સારું પણ  કંઈ નથી. તેનું વધુ સેવન બ્લડપ્રેશર, બેડ  કોલેસ્ટ્રોલ અને વજન વધારવાનું કારણ બની  શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
Embed widget