શોધખોળ કરો

Health Tips: આપને મોડી રાત જાગવાથી વારંવાર લાગે છે ભૂખ તો આ સુપર ફૂડને કરો ટ્રાય, નહીં વધે વજન

મોટા ભાગના લોકોને રાત્રે મોડે સુધી સૂવાની આદત હોય છે અને તેના કારણે તેમને રાત પડતાની સાથે જ ભૂખ લાગવા લાગે છે. આ રાત્રે મંચિંગ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી.

Late Night Cravings Food: મોટા ભાગના લોકોને રાત્રે મોડે સુધી સૂવાની આદત હોય છે અને તેના કારણે તેમને રાત પડતાની સાથે જ ભૂખ લાગવા લાગે છે. આ રાત્રે મંચિંગ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી.

મોટા ભાગના લોકોને રાત્રે મોડે સુધી સૂવાની આદત હોય છે અને તેના કારણે તેમને રાત પડતાની સાથે જ ભૂખ લાગવા લાગે છે. આવા સમયે, આપણામાંથી મોટાભાગના લોકો ચિપ્સ, પેસ્ટ્રી અથવા ફ્રીજમાં રાખેલી કોઈપણ વસ્તુ ખાય છે. આ આદત સ્વાસ્થ્ય માટે સારું નથી, જો આપણને રાત્રે ઊંઘ ન આવતી હોય તો  ખૂબ ભૂખ લાગે છે તો એવા ફૂડ જણાવીશું જે આપ રાત્રે ખાઇ શકો છો અને નુકસાન નથી થતું.

ડ્રાઇ ફ્રૂટસ

પહેલું ઓપ્શન ડ્રાય ફ્રટ છે. જે હાઇ પ્રોટીન સ્નેક્સ હોય છે. જેથી ઓછું માત્રામાં પણ જો આપ તેને ખાઓ છો તો બહુ જલ્દી પેટ ભરાઇ જાય છે.તેને બનાવવાની જરૂર નથી,. તેથી આપ સરળતાથી તેને રાત્રે લઇ શકો છો

ફ્રૂટસ

જો રાત્રે જાગવાથી ભૂખ લાગે તો આપ ફળોનું સેવન પણ કરી શકો છો.પરંતુ યાદ રાખો કે વધુ મીઠા ફળોનું સેવન ન કરવું જોઇએ. કારણ કે વધુ મીઠા ફળો વજન વધારવાની સાથે બ્લડ શુગર લેવલ સ્પાઇક કરી શકે છે. આ સ્થિતિમાં આપ હળવા મીઠા ઓછું શુગરવાળા ફળોનું સેવન કરી શકો છો.

સૂપ

સૂપ પીવું પણ રાતની ક્રેવિગને શાંત કરે છે. સૂપ બનાવવામાં વધુ સમય પણ નથી લાગતો અને તેનાથી વજન પણ નથી વધતું. સૂપ પીવામા માટે રાતનો સમય સારો છે. જો ઠંડીની સિઝન હોય તો સૂપ પીવું વધુ સારૂ રહે છે. આજકાલ  ઇન્સ્ટન્ટ સૂપ બનાવવા માટેના બજારમાં પેકેટ પણ મળે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે

મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 

Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 

ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા

માત્ર લો બેલેન્સ નહીં આ કારણે પણ બ્લેકલિસ્ટ થઈ જાય છે FASTag, તમે તો નથી કરતા ને આ ભૂલ ?

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા

Embed widget