શોધખોળ કરો

Jaggery Tea: એનિમિયાની સમસ્યાને દૂર કરી વેટ લોસમાં મદદ કરે છે ગોળની ચા, જાણો ફાયદા અને તેને બનાવાની સાચી રીત..

Gud Ki Chai Ke Fayde: શિયાળામાં ગોળની ચાનું સેવન કરવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કે ગોળની ચા પીવાથી વ્યક્તિને શું ફાયદા થાય છે અને કેવી રીતે બને છે.

Health Benefits Of Gud Wali Chai: દિવસભરનો થાક દૂર કરવા અથવા ઠંડી સામે રક્ષણ મેળવવા ચા પીવાના શોખીન લોકોને ચા પીવાનું બહાનું જોઈએ. પરંતુ ચામાં વધુ પડતી ખાંડ તમારા સ્વાસ્થ્યને ઘણી વખત નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ગોળની ચા તમારા સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ બની શકે છે. ગોળમાં પ્રોટીન, વિટામીન B12, કેલ્શિયમ, આયર્ન, વિટામીન સી જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ગોળમાં વોર્મિંગ અસર હોય છે. જે શરીરને ગરમ રાખવામાં મદદ કરી શકે છે. શિયાળામાં ગોળની ચાનું સેવન કરવાથી વ્યક્તિની સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ કે ગોળની ચા પીવાથી વ્યક્તિને શું ફાયદા થાય છે અને ગોળની ચા કેવી રીતે બને છે.

એનિમિયા

એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપમાં ગોળની ચાનું સેવન ફાયદાકારક છે. ગોળની ચામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે લાલ રક્તકણોના નિર્માણમાં મદદ કરે છે. જેનાથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને એનિમિયા અટકાવે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક

જો તમારે વજન ઓછું કરવું હોય તો ગોળની ચા લો. ખાંડની ચા પીવાથી શરીરમાં ચરબી વધે છે. પરંતુ ગોળની ચા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

પાચનતંત્ર મજબૂત બને છે

ગોળની ચાનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક છે. જો તમે ગોળની ચાનું નિયમિત સેવન કરો છો તો તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓથી છુટકારો મેળવે છે.

માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવો

જો તમને માઈગ્રેન કે માથાનો દુખાવો હોય તો તમે ગોળની ચા લઈ શકો છો. ગોળની ચામાં આવા ઘણા પોષકતત્વો જોવા મળે છે જે માઈગ્રેનને દૂર કરવામાં ઉપયોગી છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

ગોળમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ગોળની ચા કેવી રીતે બનાવવી?

ગોળની ચા બનાવવા માટે એક પેનમાં દોઢ કપ પાણી ઉકાળો. જ્યારે પાણી બરાબર ઉકળે ત્યારે તેમાં એલચી, આદુ, તજ અને ચાની પત્તી નાખીને પાણી ઉકાળો. પાણી ઉકાળ્યા પછી તેમાં દૂધ ઉમેરો અને ચાને ઉકાળો.ત્યારબાદ ચા નીચે ઉતારો. તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં ગોળ મિક્સ કરો અને તેને ગાળી લીધા પછી ચા પીવો. ધ્યાન રાખો, ગોળ નાખીને ચા ઉકાળો નહીં, નહીં તો ચા ફૂટી જશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget