શોધખોળ કરો

Health Tips: ચોમાસાની ઋતુમાં થતું આ શાક ખાવાથી મળશે બધા વિટામિન, ઈમ્યુનિટી પણ વધશે

શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે તમારે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીર મજબૂત બને છે.

Boost Your Immunity: શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે તમારે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક લેવાથી શરીર મજબૂત બને છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવી રહ્યા છીએ જે વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કંકોડાની જે કારેલા જેવા દેખાય છે. ગુજરાતમાં આ શાકભાજીની ચોમાસાની ઋતુમાં ભરપુર માત્રામાં દરેક દુકાનો પર તમને સરળતાથી મળી જશે. કેટલાક લોકો તેને વાન કારેલા અથવા કંટોલા પણ કહે છે. આ શાક શરીરને મજબૂત બનાવે છે. કંકોડામાં વિટામિન બી12, વિટામિન ડી, કેલ્શિયમ, ઝિંક, કોપર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તમારે તેને તમારા આહારમાં ચોક્કસપણે લેવું જોઈએ.

કંકોડામાં આ પોષક તત્વો હોય છેઃ
કંકોડામાં એક-બે નહીં પરંતુ તમામ પોષક તત્વો મળી આવે છે. જેમાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન B1, B2, B3, B5, B6, B9, B12, વિટામિન A, વિટામિન C, વિટામિન D2 અને 3, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન H, વિટામિન K, કોપર, ઝિંક હોય છે. એટલે કે આ કોઈ સામાન્ય શાક નથી. આ શાકભાજીમાં શરીરને મજબૂત બનાવતા તમામ વિટામિન હોય છે. કંકોડાની તાસીર ગરમ હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ખાવાથી શરીરને જરુરી હોય તેવી તમામ શક્તિ મળે છે.

કંકોડાના ફાયદાઃ
1- કંકોડા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેનાથી શરદી, ઉધરસ અને શરદીની સમસ્યા પણ દૂર થાય છે.
2- કંકોડા ખાવાથી માથાનો દુખાવો, વાળ ખરવા, કાનમાં દુખાવો, ઉધરસ, પેટમાં ઈન્ફેક્શન થતું નથી.
3- કંકોડા ખાવાથી પાઈલ્સ અને કમળો જેવી બીમારીઓ પણ દૂર થાય છે.
4- કંકોડા ખાવાથી ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો થાય છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
5- વરસાદમાં થતી દાદ- ખસ, ખંજવાળ સામે પણ કંકોડા ખાવાથી ફાયદો થાય છે.
6- લકવો, સોજો, બેભાન અને આંખોની સમસ્યામાં પણ કંકોડા ખાવાથી ફાયદો થાય છે.
7- તાવ આવે ત્યારે પણ તમે કંકોડા ખાઈ શકો છો.
8- તે બ્લડ પ્રેશર અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.

Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?

વિડિઓઝ

કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે પ્રાથમિકતા મળવી જોઈએ: ઋષિ ભારતી બાપુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Hindu Population: 2070માં ઘટશે હિંદુઓની વસ્તી? મુસ્લિમો હશે સૌથી વધુ, જાણો કેટલું હશે અંતર?
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Cyclone Akvan: ભારત તરફ આગળ વધી રહ્યું છે ચક્રવાત અકવાન, અનેક રાજ્યોને હવામાન વિભાગની ચેતવણી
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
Rule Change: NPSના નિયમોમાં મોટો ફેરફાર! હવે આ લોકો સરળતાથી ખોલાવી શકશે એકાઉન્ટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
 'તમે હિંદુ નથી, આદિવાસી છો' , શંકરસિંહ વાઘેલાના નિવેદનથી ખળભળાટ
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાત AAPમાં ભંગાણ, જામનગરના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા
Embed widget