શોધખોળ કરો

Karela Juice Benefits: શિયાળામાં કારેલાનું જ્યુસ, આંખોની હેલ્થ માટે છે ઔષધ સમાન, આ રીતે કરો સેવન

Karela Juice Benefits: કારેલા શરદી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. એકવાર આપ તેના ફાયદાઓ વિશે જાણી લેશો તો આજથી આપ તેને આપના આહારમાં સામેલ કરી દેશો.

શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે અનેક બીમારી થવાની શક્યતા રહે છે. . ઉદાહરણ તરીકે, શરદી અને ગળાના દુખાવાને કારણે, શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિ આ રોગોથી પ્રભાવિત થાય છે. એટલા માટે ખાસ કરીને શિયાળામાં ખાવા-પીવા પર ખાસ  ધ્યાન આપવાની જરૂર છે. ઘણા ફળો અને શાકભાજી છે, જે ખાસ કરીને આ સિઝનમાં ખાવા માટે યોગ્ય છે. તો જાણીએ કે,  શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને ચેપનો સામનો કરવામાં કારેલા તમને કેવી રીતે મદદ કરે છે.

શિયાળાની સિઝનમાં કારગર

મોટાભાગના લોકો કારેલાના નામથી જ દૂર ભાગે છે.  કારણ કે તેનો સ્વાદ ખાવામાં ખૂબ જ કડવો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ કારેલા તમને શરદી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે. એકવાર આપ  ફાયદાઓ વિશે જાણશો, તો તમે પણ આજથી તેને તમારા આહારમાં સામેલ કરશો.

 કારેલા ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે

શિયાળામાં કારેલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. આ કારેલાનો રસ બનાવવા માટે તમારે વધુ મહેનત નહીં કરવી પડે, કારણ કે તે ઘરે ઉપલબ્ધ સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવશે. સૌ પ્રથમ બ્લેન્ડરમાં કારેલા, થોડું આદુ, કાળા મરી, હળદર અને કાળું મીઠું સ્વાદ મુજબ મિક્સ કરો. ત્યારપછી તમારો કારેલાનો રસ તૈયાર છે.  

લોહી સાફ કરવામાં મદદ કરશે

જો આપ સવારે ખાલી પેટે કારેલાનું જ્યુસ  પીવો છો, તો તે તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે, અને સવારે તેને પીવાથી પેટ સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે. જો તમે તેને રોજ પીવાનું શરૂ કરો છો, તો તે તમારું લોહી સાફ કરશે, જેથી તમારે ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે. તમારો ચહેરો પણ એકસાથે ચમકી જશે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?

T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Embed widget