શોધખોળ કરો

Health Tips:આપની આંખોને જિંદગીભર સ્વસ્થ રાખવી હોય તો આ ફૂડને ડાયટમાં કરો સામેલ

આજના સમયમાં દરેક વ્યક્તિ કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી વગેરેનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે. આ વસ્તુઓને લાંબા સમય સુધી જોવાથી નાની ઉંમરમાં આંખોની સમસ્યા થાય છે.જો કે ડાયટમાં કેટલાક આ ફૂડને સામેલ કરવાથી આંખો જીવનભર સ્વસ્થ રહે છે.

Health Tips:આજના સમયમાં દરેક વ્યક્તિ કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી વગેરેનો લાંબા સમય સુધી ઉપયોગ કરે છે. આ વસ્તુઓને લાંબા સમય સુધી જોવાથી નાની ઉંમરમાં આંખોની સમસ્યા થાય છે. આંખ પાસેથી આપણે સતત કામ લેતા હોવાતી આંખ થાકી જાય છે.  આ સ્થિતિના કારણે  લોકો આંખોમાં પાણી આવવું, આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાં દુખાવો, થાક, કાંટા પડવાની રે જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. મોટે ભાગે એવું થશે કે લોકો રોકાયા વિના ઘણા કલાકો સુધી સતત સ્ક્રીન પર તેમની નજર રાખે છે. જેનાથી આંખને લગતી અનેક સમસ્યા ઉત્પન થાય છે નાની ઉંમરે નંબર પણ આવી જાય છે.

આ ફૂડને ડાયટમાં કરો સામેલ

આવી સ્થિતિમાં આંખોને આરામ આપવાની સાથે આહાર એવો હોવો જોઈએ, જે આંખોને સ્વસ્થ રહે અને આંખોની રોશની વધે,  આજે અમે આપને  જણાવીશું કે તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે તમારા આહારમાં શું સામેલ કરવું જોઈએ.

જો તમે પણ તમારી આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માંગતા હોવ તો આંખની રોશની  વધારવા માટે દરરોજ મધનું સેવન કરવું જોઈએ, હકીકતમાં મધ આંખો માટે કુદરતી સ્વીટનર છે. તેના સેવનથી અનેક ફાયદા થાય છે.

રોજ હળવા હાથે પગના તળિયા પર નારિયેળ અથવા તલનું તેલ લગાવો, તેનાથી તમારી આંખોને ફાયદો થશે  અને આંખોની દષ્ટી પણ સુધરશે.

ખોરાકમાં વધુ પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો. દાળ અને ઈંડા ખાઓ. આપને  જણાવી દઈએ કે મગની દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેનાથી આંખોની રોશની વધી શકે છે. તેની સાથે લીલા પાન અને સલાડ ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે.

આમળા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે, જો તમે આમળા ખાઓ તો તમારી આંખો સારી રહે  છે.સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો. આ સાથે આંબળાના  જામનું પણ સેવન કરી શકાય છે.

આપને જણાવી દઈએ કે ગાજર આંખો માટે  ફાયદાકારક છે કારણ કે તેમાં હાજર બીટા કેરોટીન આંખોને સ્વસ્થ રાખે છે. તમે ખાલી પેટ ગાજરનો જ્યુસ પીવો  તો તેનાથી ગ્લોઇંગ સ્કિનના સાથે  આંખના અનેક પ્રકારના રોગો દૂર થાય છે. આ સિવાય બદામ, અખરોટ જેવા ડ્રાય ફ્રુટ્સને પણ ડાયટમાં સામેલ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget