Kareena Kapoor Khan:બોલિવૂડની બેબો જેવુ ઇચ્છો છો ફિટ લૂક તો આ ચેલેન્જિંગ એક્સરસાઇઝને કરો ફોલો
Side Plank Tree Pose: જો કરીના કપૂર ખાનની જેમ આપ ફિટ રાખવા માંગે છે, તો આ આસનને ફોલો કરી શકો છો. આ આસન કરવાથી તમારું વજન તો ઘટશે જ સાથે પેટની ચરબી પણ ઓછી થશે.
Side Plank Tree Pose: જો કરીના કપૂર ખાનની જેમ આપ ફિટ રાખવા માંગે છે, તો આ આસનને ફોલો કરી શકો છો. આ આસન કરવાથી તમારું વજન તો ઘટશે જ સાથે પેટની ચરબી પણ ઓછી થશે.
કરીના કપૂર બેબો તરીકે બોલિવૂડમાં ઓળખાય છે. તેના ઝીરો સાઈઝ ફિગરની હંમેશા ચર્ચા થતી રહે છે. જાણીએ તેની ફિટનેસનું રાજ શું છે. તે કેવા યોગાસન અને એક્સસાઇઝ કરે છે.
તાજેતરમાં એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તે યોગા પોઝ કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, કરીનાના સલાહકારે તેની આ તસવીર શેર કરી છે. જેમાં કરીના ચેલેન્જિંગ પોસ્ચર કરતી જોવા મળી રહી છે. આ આસન એ લોકો માટે સારો વિકલ્પ છે જેઓ કરીના જેવું ફિટ બોડી મેળવવા ઈચ્છે છે. આ આસનનું નામ છે સાઇડ પ્લેન્ક ટ્રી પોઝ. રોજ આમ કરવાથી તમારા પેટની ચરબી તો ઓછી થશે જ સાથે જ તમારી કમર પણ પાતળી થશે.
આ આસન વિશેની તસવીર શેર કરતા તેમના ટ્રેનરે લખ્યું છે કે સંતુલન, શ્વાસ, મન અને શરીર પર ધ્યાન ઉપરાંત, એકાગ્રતા કોઈપણ આસનને યોગ્ય રીતે કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કરીના કપૂર ખાન કપૂરની ફિટનેસનું રાજ તેમનું આ ફિટનેસ રૂટીન છે. તે નિયમિત વર્કઆઉટ કરે છે.
હાલમાં જ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તે યોગા પોઝ કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં, કરીનાના સલાહકારે તેની આ તસવીર શેર કરી છે. જેમાં કરીના ચેલેન્જિંગ પોસ્ચર કરતી જોવા મળી રહી છે. આ આસન એ લોકો માટે સારો વિકલ્પ છે જેઓ કરીના જેવું ફિટ બોડી મેળવવા ઈચ્છે છે. આ આસનનું નામ છે સાઇડ પ્લેન્ક ટ્રી પોઝ. આ સાઇડ પ્લેન્કની બીજી વિવિધતા છે. રોજ આમ કરવાથી તમારા પેટની ચરબી તો ઓછી થશે જ સાથે જ તમારી કમર પણ પાતળી થશે.
આ આસન વિશેની તસવીર શેર કરતા તેમના ટ્રેનરે લખ્યું છે કે, સંતુલન, શ્વાસ, મન અને શરીર પર ધ્યાન ઉપરાંત, એકાગ્રતા કોઈપણ આસનને યોગ્ય રીતે કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સાઇડ પ્લેન્ક ટ્રી પોઝ કરવાના ફાયદા શું છે
- આ આસન કરવાથી શરીરનું સંતુલન પ્રાપ્ત થાય છે.
- બેક બોન યોગ્ય રહે છે.
- પીઠની ઇજાના જોખમમાં ઘટાડો થાય છે
- કોરને મજબૂત બનાવે છે
- તમારા ખભા મજબૂત અને ટોન થાય છે
- હેમસ્ટ્રિંગ્સ અને કાંડાને ફેલાવે છે
- બેક મસલ્સનું નિર્માણ કરે છે
- પીઠની ઇજાનું ઓછું જોખમ ઘટે છે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )