શોધખોળ કરો

Health : શરીરમાં અનુભવાય આ લક્ષણો તો થઇ જજો સાવધાન, આ જીવલેણ બીમારીના છે સંકેત

અચાનક બીમાર થવુ સ્વાભાવિક છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તે ગંભીર અને જીવલેણ રોગોની નિશાની હોઈ શકે છે. તેથી, આવી સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

Loss of Consciousness :અચાનક બીમાર થવુ સ્વાભાવિક છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તે ગંભીર અને જીવલેણ રોગોની નિશાની હોઈ શકે છે. તેથી, આવી સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

જો તમે અચાનક બેહોશ થઈ જાઓ છો, તો તેનું કારણ લો બ્લડ પ્રેશર અથવા મગજમાં લોહીનો ઓછો પુરવઠો છે. પરંતુ ક્યારેક મૂર્છા એ ગંભીર અને જીવલેણ રોગોની નિશાની પણ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, તે હૃદયની સમસ્યાઓ સાથે સંબંધિત છે. હેલ્થ એક્સપર્ટના મતે, જ્યારે કોઈ વ્યક્તિ સિંકોપ એટલે કે અચાનક બેહોશ થઈ ગયા પછી ભાનમાં આવે છે, ત્યારે તે સંપૂર્ણ રીતે સાજો થઈ જાય છે. આ એરિથમિયાની નિશાની પણ હોઈ શકે છે. આમાં હૃદયના ધબકારાનું સંતુલન ખોરવાઈ જાય છે. તેને અવગણવાથી સ્ટ્રોક કે હાર્ટ એટેક આવી શકે છે.

મૂર્છા અને હૃદય વચ્ચેનું સંબંધ

અલગ-અલગ લોકોમાં બેભાન થવાના કારણો અલગ-અલગ હોઈ શકે છે. વારંવાર આવું થવું  હૃદય અથવા રક્ત વાહિનીઓની સમસ્યાઓના પણ સંકેત આપે  છે. ક્યારેક એવું પણ માની લેવામાં આવે છે કે, મૂર્છા એક ન્યુરોલોજીકલ સમસ્યા છે, પરંતુ તે ખોટું છે. આ જ કારણ છે કે શરૂઆતના તબક્કામાં ઘણા ઓછા લોકો કાર્ડિયોલોજિસ્ટ સુધી પહોંચે છે. કાર્ડિયાક સિંકોપ અચાનક થાય છે. આમાં કોઈ સંકેત નથી મળતા. તેથી જ તેનું નિદાન અને બાદ તેની સમયસર સારવાર સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ  બની જાય છે.

બેભાન થવાના કારણો

એરિથમિયા

મૂર્છાએ એરિથમિયાનું પ્રારંભિક લક્ષણ છે. આમાં, શરીરના અન્ય ભાગોમાં રક્ત પરિભ્રમણ અસામાન્ય થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં, તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો તેના સંકેતો સમયસર ન સમજાય અને  સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.

આયોર્ટિક ડિસેક્શન

મૂર્છા એ પણ આ રોગના પ્રારંભિક લક્ષણોમાંનું એક છે. તે ત્યારે થાય છે જ્યારે હૃદયમાંથી લોહીને શરીરના અન્ય ભાગોમાં વહન કરતી ધમની ફાટી જાય છે.

એઓર્ટિક વાલ્વ સ્ટેનોસિસ
આ રોગમાં હૃદય અને મહાધમની વચ્ચેનો વાલ્વ સાંકડો થઈ જાય છે. આ જન્મ દરમિયાન અથવા મોટી ઉંમરે પણ થઇ શકે છે.

મોટી ઈજા
ક્યારેક બેભાન થઈને પડી જવાથી ગંભીર ઈજા થઈ શકે છે. જો તે માથા અથવા હાડકાને અથડાવે તો આ ઈજા ખતરનાક બની શકે છે.

બેહોશીની કઇ સ્થિતમાં સાવધાન થઇ જવું

માથાનો દુખાવો, ગભરાટ
હાર્ટ બીટ ઝડપી થવા
ઉબકા
આંખો સામે અંધકાર છવાઇ જવો
ચક્કર
અચાનક પડી જવું
ચક્કર, નબળાઇ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget