Monkeypox Symptoms: બાળકમાં દેખાઇ આ લક્ષણો તો ન કરશો નજરઅંદાજ, હોઇ શકે છે મંકીપોક્સ
મંકી પોક્સ બાળકમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે.આ સ્થિતિમાં માતા-પિતાને સાવધાન રહેવાની જરૂર છે. બાળકમાં જો લક્ષણ દેખાઇ તો ડોક્ટરની સલાહ લેવાનું ન ચૂકશો.
Monkeypox In Kids:મંકી પોક્સ બાળકમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે.આ સ્થિતિમાં માતા-પિતાને સાવધાન રહેવાની જરૂર છે. બાળકમાં જો લક્ષણ દેખાઇ તો ડોક્ટરની સલાહ લેવાનું ન ચૂકશો.
મંકી પોક્સ એક સંક્રામક બીમારી છે. આ રોગ પશુમાંથી પશુમાં અને પશુથી વ્યક્તિમાં તેમજ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઇ શકે છે. આ રોગ ચેચક જેવો છે. મંકી પોક્સના વધતા ખતરાના જોતા હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઇ છે.
જો કે મંકીપોક્સના લક્ષણો એટલા ગંભીર નથી, પરંતુ બાળકોના કિસ્સામાં, કેટલાક કેસ તદ્દન ગંભીર બની શકે છે. એડિશનલ પ્રોફેસર, મેડિસિન વિભાગ, એઈમ્સ, દિલ્હીના પીયૂષ રંજન,, કહે છે કે ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે કોવિડ-19 વાયરસની સરખામણીમાં મંકીપોક્સ વાયરસની સંક્રમકતા ઘણી ઓછી છે. જો કે, ડૉક્ટરે ચેતવણી આપી હતી કે મંકીપોક્સ બાળકો માટે જીવલેણ બની શકે છે. ચાલો જાણીએ કે બાળકોમાં મંકીપોક્સના લક્ષણો શું છે, જેને તમારે અવગણવું જોઈએ નહીં.
મંકીપોક્સના લક્ષણો
બાળકમાં મંકીપોક્સ અને ચેચકના લક્ષણો લગભગ સમાન છે. સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિઓ અને બાળકોમાં બેચેની, તાવ,,ચકમા, સોજો, ગાંઠો,ઠંડી લાગવી
રેશિઝ
મંકિપોક્સથી સંક્રમિત થયાના ત્રીજા દિવસે ચકમા દેખાઇ છે. જે હાથો અને પગ સુધી ફેલાઇ જાય છે. તેમાં પાની જેવો ભરાવો
તાવ
મંકીપોક્સનું પહેલું લક્ષણ તાવ છે. જો સખત તાવ હોય તો ડોકટરની સલાહ લેવી જરૂરી,
બાળકને મંકીપોક્સના સંક્રમણથી કેવી રીતે બચાવશો
- બાળકને ખિસકોલી,ઉંદર,વાનરના સંપર્કથી દૂર રાખો
- બાળકને એવી જગ્યાએ ન લઇ જાવ જ્યાં મરેલા પ્રાણીઓ હોય
- જો આપ નોંનવેજ ખાએ છો તો સંપૂર્ણ પાકેલૂ રાંધેલું નોનવેજ આપો.
- જો કોઇ વ્યક્તિ સંક્રમિત હોય તો બાળકને તેના સંપર્કમાં આવવાથી બચાવો
- બાળકને સાબુ અને ગરમ પાણીથી હેન્ડ વોશ કરાવવાનું ન ભૂલો
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )