શોધખોળ કરો

Myths Vs Facts: શું હાર્ટ અટેક બાદ કસરત ના કરવી જોઇએ? જો તમારા મનમાં છે સવાલ તો અહી મેળવો જવાબ

Myths Vs Facts:વ્યસ્ત લાઇફ, ખાવાની અનિયમિત આદતો અને કામનો વધતો તણાવ હાર્ટ એટેકનું જોખમ વધારી રહ્યું છે

Exercise after Heart Attack: વ્યસ્ત લાઇફ, ખાવાની અનિયમિત આદતો અને કામનો વધતો તણાવ હાર્ટ એટેકનું જોખમ વધારી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને યુવાનો આના માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે, તેથી નિષ્ણાતો તંદુરસ્ત જીવનશૈલી જીવવાની સલાહ આપે છે. હૃદયરોગનો હુમલો આવ્યા પછી દર્દીએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. હાઈ ડેન્સિટી એક્સરસાઇઝ પણ નુકસાન પહોંચાડી શકે છે.

Myth : હાર્ટ અટેક પછી કસરત ન કરવી જોઈએ

Fact :  હાર્ટ અટેકથી બચવા માટે નિયમિત યોગ-વ્યાયામ ફાયદાકારક છે. હાર્ટ અટેક પછી કેટલીક કસરતો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે હાર્ટ અટેક પછી કસરત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિએ થોડા દિવસો માટે વધુ પડતું અથવા મુશ્કેલ વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તેની હાર્ટ પર ખરાબ અસર પડી શકે છે. તેથી હાર્ટ અટેક પછી વ્યક્તિએ હાઇ ડેન્સિટી એક્સરસાઇઝ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુ તાકાતનો ઉપયોગ થતો હોય તેવી કસરત કરવાનું પણ ટાળવું જોઇએ

એક એવી ધારણા છે કે હાર્ટ અટેક પછી સક્રિય જીવનમાં પાછા આવવું અશક્ય છે. શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો. પછી ભલે તે માત્ર પાંચ મિનિટ માટે જ હોય. જ્યાં સુધી તે સરળ ન લાગે ત્યાં સુધી વ્યક્તિએ થોડા સમય માટે ધીમે ધીમે ચાલવાનું ચાલુ રાખવું જોઈએ અને પછી ધીમે ધીમે સમય અને ગતિ વધારવી જોઈએ.

હાર્ટ અટેક પછી શું કરવું જોઈએ

  1. કસરત કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
  2. હાર્ટ અટેક પછી તમે સ્લો રનિંગ અથવા વૉકિંગ કરી શકો છો.
  3. ખુલ્લી હવામાં ચાલવું ફાયદાકારક છે.
  4. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ સ્લો રનિંગ અથવા વૉકિંગ કરી શકો છો.
  5. જો તમને દોડતી વખતે કે ચાલતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો ડૉક્ટરને જાણ કરો.

હાર્ટ અટેકથી બચવા માટેની ટીપ્સ

હાર્ટ અટેક જીવલેણ પણ હોઈ શકે છે. તેથી જ્યારે પણ તેના લક્ષણો દેખાય ત્યારે તરત જ ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ અને યોગ્ય સારવાર લેવી જોઈએ. છાતીમાં દુખાવો અને અસામાન્ય ધબકારા તેના પ્રારંભિક લક્ષણો છે. આ સિવાય સ્વસ્થ આહાર અને યોગ્ય જીવનશૈલી હાર્ટ અટેકનું જોખમ ઘટાડે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
Embed widget